District

પશ્ચિમ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષક સમક્ષ રજૂઆત કરી શકશે

પશ્ચિમ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષક સમક્ષ રજૂઆત કરી શકશે

- 8-અમદાવાદ(પશ્ચિમ) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પુનિત યાદવ(IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે

- અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ચૂંટણી નિરીક્ષકને સર્કિટ હાઉસ,એનેક્ષી,અમદાવાદ ખાતે સાંજના 4.00થી 5.00 કલાક દરમિયાન મળી શકાશે

અમદાવાદ,શુક્રવાર 

  ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા.07/05/2024ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 8-અમદાવાદ(પશ્ચિમ) સંસદીય મતવિભાગ (અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક)માં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પુનિત યાદવ (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને 8-અમદાવાદ(પશ્ચિમ) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકને મળીને નિરાકરણ મેળવી શકે છે. ચૂંટણી નિરીક્ષકને રૂમ નં-202, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે સાંજના 4.00થી 5.00 કલાક દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા 8-અમદાવાદ(પશ્ચિમ) સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પશ્ચિમ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષક સમક્ષ રજૂઆત કરી શકશે