District

ભાજપના કયા પ્રદેશના નેતાનું સાયબર ક્રાઇમ માફિયાએ ફેસબુક એકાઉન્ટ હેગ કર્યું તે જાણવા વાંચો આ અહેવાલ 

ભાજપના કયા પ્રદેશના નેતાનું સાયબર ક્રાઇમ માફિયાએ ફેસબુક એકાઉન્ટ હેગ કર્યું તે જાણવા વાંચો આ અહેવાલ 

- ગાંધીનગર શહેરમાંથી ત્રણથી વધારે નામાંકિત વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા હતા

- બોગસ એકાઉન્ટ ઉભું કરીને સહાયની માંગ સાથે facebook માં મુકવામાં આવતા ખળભળાટ

ગાંધીનગર, મંગળવાર

  ગાંધીનગર દેશમાં અત્યારે સૌથી મોટી સમસ્યા અને પડકારજનક જો ક્રાઈમ હોય તો સાયબર ક્રાઇમ છે ત્યારે રોજબરોજ અહીંયા અનેક ભયેતા શિકાર બની રહ્યા છે, રોજભરોજ નવી તરકીબો સાથે નવા અંડા-ગંડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ આઈપીએસ અધિકારી હસમુખ પટેલ કમિશનર, કલેક્ટર અમદાવાદથી લઈને નામાંકિત એડવોકેટ અશ્વિન ત્રિવેદી જેવી વ્યક્તિઓને ટાર્ગેટ કરેલા છે ત્યારે હવે ગાંધીનગરના કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નાજાભાઇ ઘાંઘર ના facebook માં ફોટા નામ સાથે છેડછાડ કરીને મદદ માટે બોગસ એકાઉન્ટ ઉભું કરીને સહાયની માંગ સાથે facebook માં મુકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સાયબર ક્રાઈમ માફિયા એવા ગઠીયા ગેમ કહો કે બાગડ જિલ્લાઓએ દરેક શહેરમાં નામાંકિત વ્યક્તિઓ હોય અને જેનું નામ મોટું તથા ફક્ત લેબલથી સહાય મોટી આપતી હોય તેથી વ્યક્તિઓને સાયબર કાઈમ કરવાવાળા વાગડ બિલ્લાઓ ટાર્ગેટ બનાવે છે, અગાઉ ગાંધીનગર શહેરમાંથી ત્રણથી વધારે

  નામાંકિત વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા હતા જેની ફરિયાદ પણ સાયબર સેલમાં થયેલી હોવાનું સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે ભાજપના નામાંકિત વ્યક્તિને ટાર્ગેટ કરી ચુક્યા છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ભાજપના કયા પ્રદેશના નેતાનું સાયબર ક્રાઇમ માફિયાએ ફેસબુક એકાઉન્ટ હેગ કર્યું તે જાણવા વાંચો આ અહેવાલ