District

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં મળી SVEEP બેઠક

- જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવવા SVEEP ટીમ કરે છે કામગીરી

પ્રકાશ પંડ્યા, મંગળવાર, મોડાસા 

  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તિ પરીકએ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ SVEEP અંગે કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લાના sveepના નોડલ અધિકારી, મદદનીશ નોડલ અધિકારી ઓને માર્ગદર્શન આપી અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી મેળવી.

  તેમજ અત્રેના જિલ્લાના તમામ મદદનીશ ચુંટણી અધિકારીઓને લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ દરમિયાન રાખવામાં આવેલ વિશિષ્ટ મતદાન મથકોએ કરવાના થતાં આયોજન બાબતે માર્ગદર્શન આપી તેમના દ્વારા કરવામાં આવેલ આયોજન અંગેની માહિતી મેળવી. તેમજ કલેક્ટર દ્વારા મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ SVEEPઅન્વયે ECI તેમજ CEO કચેરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો છેવાડા સુધી પ્રચાર પ્રસાર થાય એ માટે કામગીરી કરવા બેઠકમાં ઉપસ્થિત તમામ અનુરોધ કરવામાં આવ્યો અને ચોક્કસ માહિતી દરેક મતદાતા સુધી પડે તેવું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં મળી SVEEP બેઠક