District

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો : દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું ધોરણ - 12 સાયન્સનું 90 % પરિણામ, જયારે 12 કોમર્સનું 97.92 %

- 12 કોમર્સમાં શાળાના છ વિદ્યાર્થીએ પણ A1 ગ્રેડ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું 
- A2 ગ્રેડ પણ 14 વિદ્યાર્થીઓએ મેળવ્યો 

દહેગામ, ગુરુવાર 

  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું 91.93 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું 94.10 ટકા પરિણામ જાહેર કરાયું છે. જિલ્લામાં 11 હજાર 199 વિદ્યાર્થીઓ પૈકી 11 હજાર 162 વિદ્યાર્થીઓએ ધોરણ - 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં A - 1 ગ્રેડ માત્ર 27 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. ગત વર્ષ 2023નું 74.60 ટકા પરિણામ જાહેર કરાયું હતું. આમ ગત વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું 19.5 ટકા પરિણામ વધુ આવ્યું છે. ત્યારે દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલય સ્થાપનાકાળથી સતત ઉત્કૃષ્ટ પરિણામ માટે જાણીતી છે. દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું ધોરણ - 12 સાયન્સનું 90 % પરિણામ, જયારે 12 કોમર્સનું 97.92 % પરિણામ આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  આ વર્ષે પણ 12 કોમર્સમાં શાળાના છ વિદ્યાર્થીએ પણ A1 ગ્રેડ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. A2 ગ્રેડ પણ 14 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહનું 98% પરિણામ આવ્યું છે. શાનદાર પરિણામ મેળવવા બધા વિદ્યાર્થીઓ, શિક્ષકોને સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. દર વર્ષે શાળામાંથી ધોરણ 12 સાયન્સમાં નીટ પાસ કરી બે થી ત્રણ વિદ્યાર્થી ડોક્ટર બને છે. જ્યારે ગુજકેટ પાસ કરી 10 થી 15 વિદ્યાર્થી એન્જિનિયરિંગ બને છે. જે સાંદિપની ગુરુકુળ વિદ્યાલયની ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. શાળાનું સાયન્સ પ્રવાહનું આ વર્ષે 90 ટકા પરિણામ આવેલ છે જેમાં સોની રિદ્ધિ ભરતભાઈ 567/650 ગુણ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સર્વે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શાનદાર પરિણામ મેળવવા બદલ સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો : દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલયનું ધોરણ - 12 સાયન્સનું 90 % પરિણામ, જયારે 12 કોમર્સનું 97.92 %