District

સેક્ટર-27ના કટ આગળ અજાણી ગાડીના ચાલકે મોપેડ ચાલકને ટકકર મારતા નિપજ્યું મોત

સેક્ટર-27ના કટ આગળ અજાણી ગાડીના ચાલકે મોપેડ ચાલકને ટકકર મારતા નિપજ્યું મોત

- અજાણી ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારી ઈલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર મારી નાસી ગયો
- આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત સ્કૂટર ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

ગાંધીનગર, મંગળવાર 

  ગાંધીનગરના સેકટર - 27 બહ્માકુમારી સોસાયટીના કટ આગળ અજાણી ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારી ઈલેક્ટ્રિક સ્કૂટરને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત સ્કૂટર ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  વાવોલ નારાયણ નગર સોસાયટીમાં રહેતાં 73 વર્ષીય બદરીપ્રસાદ મદનલાલ શાહ ગઈકાલે બપોરના સમયે ઘરે હાજર હતા. એ વખતે તેમના નાના ભાઈ ગોટીલાલ મદનલાલના સાળા રમેશ શાહે ફોન કરીને જાણ કરેલી કે, ગોટીલાલને સેકટર - 27 બહ્માકુમારી સોસાયટીના કટ આગળ અજાણી ગાડીની ટક્કરથી અકસ્માત સર્જાયો છે. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેનાં પગલે બદરીપ્રસાદ સહિતના પરિવારજનો સિવિલ દોડી ગયા હતા. જ્યાં જાણવા મળેલ કે, ગોટીલાલ ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ સેક્ટર - 28 જી. આઈ.ડી.સી માં સામાન લેવા ગયા હતા. અને સામાન લઈ પરત ફરી રહ્યા હતા. તે વખતે સેકટર - 27 બહ્માકુમારી સોસાયટીના કટ આગળ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગોટીલાલને માથાના કપાળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જો કે તેઓનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આથી સેકટર - 21 પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે,. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સેક્ટર-27ના કટ આગળ અજાણી ગાડીના ચાલકે મોપેડ ચાલકને ટકકર મારતા નિપજ્યું મોત