Entertainment

શબાના આઝમીને 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' એવોર્ડથી નવાજવામાં આવ્યા

શબાના આઝમીને 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' એવોર્ડથી નવાજવામાં આવ્યા

- શબાના આઝમીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે

- ઉત્કૃષ્ટ યોગદાન બદલ શબાનાને ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડનનો ખિતાબ એનાયત એનાયત કરાયો

નવી દિલ્હી, બુધવાર

  ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મહિલા અધિકારો માટે ઊભા રહેવા અને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અભિનેત્રીને ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડનનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને મહિલા અધિકારો માટે પ્રચારક તરીકે 'ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. અભિનેત્રી વાર્ષિક UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સિનેમામાં તેના 50 વર્ષની ઉજવણી કરવા લંડનમાં હતી. આ દરમિયાન તેમને એક કાર્યક્રમમાં સન્માન મળ્યું હતું. આ એવોર્ડ જીવનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. શબાના આઝમીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. 

  લંડનમાં સન્માન મેળવ્યા બાદ શબાના આઝમીએ કહ્યું, 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડ મેળવીને હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું. તે સિનેમા અને સક્રિયતાની શક્તિનો પુરાવો છે કે આપણે સીમાઓ પાર કરી સમાજ પર અર્થપૂર્ણ અસર કરી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું, 'હું આ સન્માન માટે આભારી છું અને હકારાત્મક પરિવર્તનની હિમાયત કરવા માટે હંમેશા મારા અવાજ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છું.'ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શબાના આઝમીને 'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' એવોર્ડથી નવાજવામાં આવ્યા