District

ગાંધીનગરના સેકટર-૧૬માં SRP હેડ કોન્સ્ટેબલની ગાડીનું સાયલેન્સર ચોરાયું

ગાંધીનગરના સેકટર-૧૬માં SRP હેડ કોન્સ્ટેબલની ગાડીનું સાયલેન્સર ચોરાયું

- તસ્કરોએ ગાડીનું સાયલેન્સર ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો 
- અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરિયાદ દાખલ થઈ 

ગાંધીનગર, બુધવાર 

  પાટનગરમાં જાણે તસ્કરોબે પોલીસનો ખોફ જ ના રહ્યો હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે તસ્કરોએ ગાંધીનગરના સેકટર-૧૬માં રહેતા SRPના હેડ કોન્સ્ટેબલની ગાડીનું સાયલેન્સર ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેક્યો છે. અજાણ્યા ઇસમ સામે 40 હજારની કિંમતનું સાયલેન્સર ચોરી કરી હોવાની ફરિયાદ સેક્ટર 21 પોલીસે નોંધી સમગ્ર મામલે  વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગરના સેકટર-૧૬માં રહેતા પ્રહલાદભાઇ પુરણભાઇ વાડજીયા ગાંધીનગર સેક્ટર-૨૭ એસ.આર.પી ગુપ-૧૨ ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા તેમણે રહેણાક બ્લોકની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં તેમની મારૂતી સુઝીકી ઇકોની ગાડી પાર્ક કરી હતી ત્યારે ગઈ કાલે તેમણે ગાડી ચાલુ કરતાં ગાડીમાંથી ઘોંઘાટ ભર્યો અવાજ આવતા ગાડી ગેરેજમાં ચેક કરાવતા ગાડીનું સાઇલન્સર ચોરી થયાનું સામે આવ્યું છે. જે મામલે તેમણે અજાણ્યા ઈસમ સામે 40 હજારની કિંમતનું સાઇલન્સર ચોરીની અજાણ્યા ઈસમ સામે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે પાટનગરમાં વાહન ચોરી અને સાયલેન્સર ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના સેકટર-૧૬માં SRP હેડ કોન્સ્ટેબલની ગાડીનું સાયલેન્સર ચોરાયું