District

દહેગામ ગાયત્રી ફાર્મ નજીક જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

દહેગામ ગાયત્રી ફાર્મ નજીક જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

- છ જુગારીયાઓ સામે દહેગામ પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ
- બાતમી આધારે રેડ કરતા જુગાર રમતા ઇસમો ઝડપાયા

ગાંધીનગર, શનિવાર

   દહેગામ પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગારધામ ઝડપાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળતા રેડ કરતા છ જેટલા ઈસમો આર્થિક ફાયદા માટે રમી રમાડતા હોવાનું સામે આવ્યું હતું જેમાં છ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી  પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  સમગ્ર ઘટનાની વાત કરીએ તો દહેગામ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ ખાતે આવેલા ગાયત્રી ફાર્મ નજીક ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસે રેડ કરતા છ ઈસમો આર્થિક ફાયદાના પૈસા સારું પાના પત્તાનો જુગાર રમી રમાડતા ₹10,750 મળી આવ્યા છે તેમજ ગંજીપાના નંગ 52 નો સહિત પોલીસે આશરે રૂપિયા 12,400 /- મુદ્દામાલ જપ્ત કરી રાજુભાઇ ઝાલા,ઈશ્વરભાઈ ભીલ, મુકેશભાઈ ભીલ, મુકેશભાઈ મારવાડી, કિશનભાઇ ભીલ, નરેશભાઈ ભીલ એમ કુલ છ ઇસમો વિરૂદ્ધ  જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી દહેગામ પોલીસે હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામ ગાયત્રી ફાર્મ નજીક જુગાર રમતા છ ઈસમો ઝડપાયા