District

જમીનના પૈસા બાબતે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

જમીનના પૈસા બાબતે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

- જમીનના પૈસા બાબતે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી 
- ડભોડા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર, મંગળવાર 

  ગાંધીનગર જિલ્લાના પ્રાંતિયા ગામે યુવાનને જમીનના પૈસા બાબતે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આથી ડભોડા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ભરતજી લાલાજી ઠાકોરે ડભોડા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ પ્રાંતિયા ગામની સીમ લુબી કંપનીની પાછળ રહે છે. અને ટ્રેકટર લે-વેચનો ધંધો કરે છે. ગઈ 31 માર્ચના તેઓ તેમના ઘરના હાજર હતા તે વખતે તેમના ઓળખીતા કરાઈ ગામના ખોડાજી ભવાનજી તથા ભવનજી મંગાજી અને ખોડાજી નો મિત્ર મોમેડીયન એ રીતે બધા તેમના ઘરે આવેલા અને ખોડાજીને અગાઉ ટ્રેક્ટર અપાવેલ હોય જેથી તેઓ તેમને એકબીજાને સારી રીતે ઓળખતા હોવાથી તેઓ ખોડાજી ભવનજીને તેમની જમીન વેચવાનું હોય જેથી તેને વાત કરવાની તેમની જમીનની ફાઈલ તેમને આપેલ હતી.

  જેથી તેઓ તેમના ઓળખીતા મિત્ર વિહાજી નાગરજી પરમાર રહે વાંકાનેરનો પરિચય કરાવી આપેલો અને તેમની ફાઈલ આ વિહાજીને આપેલ. તેઓ મળી આ ખોડાજી ભવાનજી પોતાની જમીન વેચાણ આપી હતી. જે આ બાબતે તેઓ કઈ જાણતા નથી અને આ ખોડાજી તેમની જમીનો દસ્તાવેજ વેચાણ લેનારને કરી આપેલ તેના જમીનના પૂરતા પૈસા ખોડાજીને મળેલ ના હોય જેથી તેમને અવારનવાર મળી જમીનના પૈસા પુરા કરી આપવા કહેતા. પરંતુ તેઓ કંઈ જાણતા નથી. તેમ તેઓ છૂટી ગયેલ અને આજથી ચાર પાંચ દિવસ પહેલા તેમને ઇલિયાસ મોમેડીયનના ફાર્મ હાઉસ ઉપર બોલાવેલ અને કહેલ કે અમારી જમીનના પૈસા પૂરા કરી આપ નહિ તો તારી જમીન અમને આપી દે તેમ કહીને તેમના બાકી રહેલા પૈસા કે જમીન નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી તેઓને ટેન્શન વધી જતા તેઓ ઘરે જઈને ઇયળ મારવાની દવા ગટગટાવી જતા તેઓને 108 દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતા. અને તેઓએ આરોપીઓ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જમીનના પૈસા બાબતે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો