District

મેશ્વો નદીમાં તણાયેલ આધેડનો મૃતદેહ દહેગામ નજીકથી મળી આવ્યો

મેશ્વો નદીમાં તણાયેલ આધેડનો મૃતદેહ દહેગામ નજીકથી મળી આવ્યો
- દહેગામ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો
હિતેશ શાહ, તલોદ, શનિવાર 

  તલોદ તાલુકાના હદમાંથી પસાર થતી મેશ્વો નદીના પટમાં આવેલ અક્કલની મુવાડી કોઝ-વે ઉપરથી આધેડ તણાતા તંત્ર દોડતું થયું હતું. મેશ્વો નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતી વચ્ચે અક્કલની મુવાડીથી બાવળાની મુવાડી વચ્ચેનો કોઝ-વે નદીના ધસમસતા પાણીમાં આધેડ ગરકાવ થયો હોવાની જાણ તંત્રને થતાં સ્થાનિક સહિત દહેગામ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  આ તણાયેલ આધેડ ધસમસતા વહેણમાં છેક દહેગામ નજીક પહોંચી જતાં ત્યાં દહેગામ ફાયર બ્રિગેડના સુર્યદેવસિંહ રાઠોડ તેમની ટીમે કલાકોની ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી મૃતદેહને શોધી કાઢી બહાર કાઢી ઓળખ કરવામાં આવતા તણાયેલ આધેડ સોલંકી જશવંતસિંહ સોમસિંહ ઉ.વર્ષ ૪૭ રહે.અકકલની મુવાડી,તા.તલોદની હોવાનું જણાતા મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહ સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો