District

દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
 

દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
 

- યુવકની લાશને પીએમ માટે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો 

- દહેગામ પોલીસે આકસ્મિક મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી 

દહેગામ, મંગળવાર  

  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. મળી આવેલી આ લાશ ત્રણેક દિવસ જૂની હોવાનું અનુમાન છે. પોલીસે લાશનો કબજો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

  દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દહેગામ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસે તપાસ કરતા મૃતક દહેગામના ઉગમણાં દેવીપૂજક વાસમાં રહેતો અનિલ દેવીપૂજક (ઉ. વ. 35) હોવાનું સામે આવ્યું છે, આ યુવક માનસિક રીતે થોડો અસ્થિર હતો અને ત્રણ દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ પરત આવ્યો ન હતો. તેમજ તેની લાશ કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવી છે. યુવકની લાશને પીએમ માટે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો છે. આથી દહેગામ પોલીસે આકસ્મિક મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી