District

મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાંથી કતલખાને ધકેલાય તે પહેલો 10 પશુઓ બચાવી લઈ પાંજરાપોળ મોકલી અપાયા.

મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાંથી કતલખાને ધકેલાય તે પહેલો 10 પશુઓ બચાવી લઈ પાંજરાપોળ મોકલી અપાયા.

- બકરી ઈદ નિમિત્તે કુરબાની આપવા માટે પશુઓ લાવી ઘાસચારો કે પાણીની સગવડ બાંધી રખાયા હતા

પ્રકાશ પંડ્યા મોડાસા, ગુરુવાર 

  મોડાસા શહેર નજીક આવેલ રાણા સૈયદ વિસ્તારમાં બકરી ઈદ નિમિત્તે કુરબાની આપવા માટે પશુઓ બધી રાખવામાં આવ્યા હોવાની મોડાસા ટાઉન પોલીસને બાદમે મળી હતી જેના પગલે પોલીસ  દોડી પહોંચી 10 પશુઓ બચાવી લીધા હતા. મોડાસા નજીક આવેલ રાણા સૈયદ વિસ્તારમાં કેટલાક ઈસમોએ બકરી ઈદ નિમિત્તે કુરબાની આપવા માટે પશુઓ લાવી મોદી રાખ્યા છે તેવી વાત મેં મોડાસા ટાઉન પોલીસને મળી હતી આ બાતમી ને આધારે પોલીસ દોળી પહોંચી હતી અને જાળ જોખરા વિસ્તારમાંથી 10 જેટલો પશુઓ ઘાસચારો કે પાણીની સગવડ કર્યા વગર બાંધી રાખવામાં આવ્યો હતો તે બચાવી લઈ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.આ પશુઓને મરણ તોલ હાલતમાં મૂકી  રાખનાર અજાણા ઈસમો વિરુદ્ધ શોધખોદ હાથ ધરી છે મંગળવારે પણ આ વિસ્તારમાંથી 18 પશુઓ બચાવી લેવામાં આવ્યા હતા અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાંથી કતલખાને ધકેલાય તે પહેલો 10 પશુઓ બચાવી લઈ પાંજરાપોળ મોકલી અપાયા.