- આ પ્રસંગે ગઈકાલે રાત્રે સમૂહ દાંડિયા રાસ યોજવામાં આવ્યા હતા
રાણપુર, શનિવાર
રાણપુરમાં પ્રથમવાર નાણબાપુના મેલડી માં રાણપુર ધામ દ્વારા આયોજિત પ્રથમ ૨૧ સમૂહ લગ્ન ઉત્સવ રંગે ચંગે ઉજવાયો હતો આ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિનો યોજાયો હતો જેમાં નિમંત્રક ધનાભાઈ આલ ભુવાજી દ્વારા નવદંપતી ને ૧,૦,૬૦૦૦ નો કરિયાવર આપવામાં આવે.
આ પ્રસંગે ગઈકાલે રાત્રે સમૂહ દાંડિયા રાસ યોજવામાં આવેલ જ્યારે આજે ૮૦૦૦ લોકોનો જમણવાર યોજવામાં આવેલ કરિયાવર ઉપરાંત નાણબાપુના મેલડી માં ના ધનાભાઈ ભુવાજી રૂ.૧૦ હજારના કવર નવદંપતીને આપવામાં આવેલ અને લીમડીના પ્રખ્યાત નામ ડૉ દિનેશભાઈ પટેલ દ્વારા નવદંપતીને ૫૧૦૦ ના કવર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે દુધરેજ વડવાળા જગ્યાના કોઠારી મુકુંદરામ, દુધઈ વડવાળાના રામબાલકદાસ, મેસરીયાના સંતો, ધજાળા ના મહંત ભરત બાપુ, કોસબા સુરતના ભુવાજી દક્ષાબા, રાણપુર રામજી મંદિરના નવીન બાપુ, કપિલેશ્વર મહાદેવના પ્રફુલગિરી, તથા મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિતો હાજર રહ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો