- શહેરના હાર્દસમા ઢાલગરવાડમાં બની મોટી ઘટના
- ખુદ મકાન માલિકજ દટાઈ ગયા
અમદાવાદ, શનિવાર
તાજેતરમાં જ વર્લ્ડ હેરીટેઝ સીટી તરીકે ખ્યાતી મેળવેલા અમદાવાદ શહેરમાં આજે એક દુર્ઘટના બની હતી.જેમાં શહેરના કોટ વિસ્તારના મુખ્ય બજારમાં આવેલ ઢાલગરવાડમાં અચાનક જ એક જુનું મકાન ધરાશયી થયું હતું. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ સદનસીબે કોઈ જાન હાની થઇ નથી. પરંતુ આ ઘટનામાં ખુદ મકાન માલિક જ જાતે મકાનના કાટમાળમાં ફસાઈ ગયા હતા. તેથી તરતજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તરતજ ૧૦૮ને પણ બોલવામાં આવી. ફાયર વિભાગની ટીમ દ્વારા સમયસર રાહત અને બચાવની કામગીરી કરીને મકાન માલિકને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અગાઉ પણ અમદાવાદમાં મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની છે એવામાં વધુ એક આજે ઘટના બની છે. જેમાં શહેરના ઢાલગર વાડમાં હાડવૈદની ગલીમાં આવેલું એક માળનું મકાન ધરાશયી થયું છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો