District

ગુજરાત યુનિવર્સિટીના EMRC વિભાગમાં છત પડી છે. વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી થયો 

ગુજરાત યુનિવર્સિટીના EMRC વિભાગમાં છત પડી છે. વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી થયો 

- જોકે કોઈને જાનહાનિ થઈ નથી

- છતનો ભાગ લડતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ દોડતા આવી પહોંચ્યા હતા

અમદાવાદ, બુધવાર 

  ગુજરાત યુનિવર્સિટીના EMRC વિભાગમાં છત પડી છે. વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી થયો છે. જોકે કોઈને જાનહાનિ થઈ નથી. છતનો ભાગ લડતા એસ્ટેટ વિભાગના અધિકારીઓ દોડતા આવી પહોંચ્યા હતા. વર્ષો જૂની અને ખંડેર સ્થિતિમાં હોવાથી છત પડી છે. જોકે, હવે આગામી એક મહિનામાં EMRC ઇમારતને લઈને નિર્ણય કરવામાં આવશે.

EMRC વિભાગનું વર્ષો જૂનું બિલ્ડિંગ
  ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા EMRC વિભાગનું વર્ષો જૂનું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં પ્રથમ માળે  બપોરના સમયે છતનો ભાગ પાડીને નીચે આવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. છત પડવાની જાણ થતાં યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દોડતા આવ્યા હતા, પરંતુ સ્થળ પર આવીને માત્ર તપાસ કરીને નીકળી ગયા હતા. બનાવ બનતા વિદ્યાર્થી નેતા પણ પહોંચી ગયા હતા અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને ઝાટક્યા હતા. એસ્ટેટ વિભાગને અધિકારીને સવાલ પૂછતા તે જવાબ આપવાનું ટાળીને ત્યાંથી તેમના કર્મચારીઓ સાથે નીકળી ગયા હતા.આગામી એક મહિનામાં EMRCની બિલ્ડિંગને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

ગુજરાત યુનિવર્સિટીના EMRC વિભાગમાં છત પડી છે. વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી થયો