District

મોડાસાથી ચોરાયેલો ફોન સુરતમાં એક્ટિવ થતા સુરત પોલીસે ઝડપી લીધો

મોડાસાથી ચોરાયેલો ફોન સુરતમાં એક્ટિવ થતા સુરત પોલીસે ઝડપી લીધો
- આ ગુનાના ઉકેલ માટે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી
પ્રકાશ પંડ્યા, મોડાસા, ગુરુવાર 

  મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અઢી મહિના પહેલા મોબાઈલ ચોરાયો છે તેની ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે સમય દરમિયાન અરવલ્લી એલસીબી પોલીસ દ્વારા મિલકત સંબંધીત ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન મોડાસામાં અઢી મહિના પહેલા ચોરાયેલા સીમકાર્ડ એક્ટિવ થયું હતું અને આ એક્ટિવ થયેલા સીમકાર્ડના આધારે એલસીબી પોલીસે સુરતના ઉમેશ વસંતભાઈ સોનવ ને ચોરાયેલા દસ હજાર કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધો હતો.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  ચોરાયેલા મોબાઈલ ની ભાડ મળતો પોલીસ સુરત માંથી પકડાયેલ મોબાઈલ વાળા ઉમેશ વસંતભાઈ સુનવને સગન પૂછપરછ હાથ ધરી હતી તે જાણવા મળે આ પ્રમાણે તેમના શાળાના મિત્ર પ્રણવ મારવાડી જે મોડાસામાં રહેતા હતા તેમણે ફોન આપ્યો હોવાનું પોલીસની તપાસમાં ઉમેશે જણાવ્યું હતું પોલીસે આ પૂછપરછ ના આધારે જે વ્યક્તિનું નામ હતું તેવી કોઈ પણ વ્યક્તિ મળી ન હોવાથી સુરત વાળા  શખ્સની  પોલીસે ધડ પકડ કરી હતી અને આ ગુનાના ઉકેલ માટે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

Embed Instagram Post Code Generator

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો