- લગ્ન કરતા પહેલા જાતિ બાધ નથી એમ જણાવ્યું
- પછી દાગીના લઇ લીધા અને નાની નાની વાતમાં ઝઘડા શરુ કર્યા
ગાંધીનગર, શનિવાર
મળતી માહિતી મુજબ જાનવી બેન ચાવડાના લગ્ન હિતેશ ભાઈ પટેલ સાથે માર્ચ મહિનામાં થયા હતા ત્યાર બાદ તેઓ સાસરી માં રહેવા લાગ્યા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું ,પરંતુ એક દિવસ અચાનક તેમની સાસુ તેમને નાની વાત પર કડવા વેણ કીધા બસ ત્યાર પછી સંસાર માં કેલ્શ શરુ થઈ ગયો અને આ મામલો વધુને વધુ બગડતો ગયો હતો.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
બનાવની વિગત મુજબ સુખી લગ્ન જીવનમાં ભંગાણ પડવાની ઘટના બની હતી જાનવી બેનને તેમના પતિ ,સાસુ અને સસરા નાની નાની વાત પરથી અપમાનિત કરતા અને જાતિવિષયક શબ્દો બોલતા હતા. ત્યારબાદ તેઓ મારઝૂડ પણ કરવા લાગ્યા હતા. છેવટે જાનવી બેન તેમના માતા-પિતા ના ઘરે પાછા આવી આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો