Gujarat

સાઈટિકા,પાઈલ્સ જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ છોડ

સાઈટિકા,પાઈલ્સ જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ છોડ

- એરંડાના બિયારણમાંથી તેલ કાઢીને તેને બજારમાં સારામાં સારા ભાવે વેચવામાં આવે છે
- તેના બિયારણમાંથી નીકળતા તેલના કેટલાય ફાયદા છે 

અમદાવાદ,રવિવાર 

 ભારતમાં ઔષધીય પ્રણાલીથી ઉપચાર પૌરાણિક કાળથી થતી આવે છે. તેમાં વૈદ્ય દ્વારા કેટલાય પ્રકારના પત્તાથી જડીબુટ્ટી બનાવવામાં આવતી હતી અને તેનાથી સારવાર થઈ શકતી હતી. પણ આ પ્રણાલી ધીમે ધીમે વિલુપ્ત થતી દેખાઈ રહી છે. પણ હાલમાં પણ આપણી આજુબાજુમાં એવા કેટલાય છોડ છે, જેનાથી તમારી સારવાર તમે જાતે જ કરી શકો છો. તેમાંથી એક છોડ છે, એરંડાનો છોડ. તેના બિયારણમાંથી નીકળતા તેલના કેટલાય ફાયદા છે. જે આપણને રોગ મુક્ત કરી શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  રાજ્યમાં એરંડાની ખેતી પણ થાય છે. આ છોડ ગામડામાં કેટલીય જગ્યાએ જોવા મળી જાય છે.તેના બિયારણથી લઈને પત્તા બધું જ ઉપયોગી હોય છે. પણ તેને જંગલી સમજીને લોકો તેનો ઉપયોગ જાણતા નથી અને ઉપયોગમાં લેતા નથી. આપને જણાવી દઈએ કે, એરંડાના બિયારણમાંથી તેલ કાઢીને તેને બજારમાં સારામાં સારા ભાવે વેચવામાં આવે છે. જેના કેટલાય ફાયદા છે. એરંડાના તેલ આંખ માટે ફાયદાકારક હોય છે. ખાંસીમાં તે કામમાં આવે છે. ગઠિયા રોગમાં પણ તે કામમાં આવે છે. કિડનીનો સોજો, સાઈટિકા, પાઈલ્સ, શરીર પર મસાજ માટે પણ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. તેનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.  તેના પત્તા પણ ખૂબ જ ઉપયોગી છે. જેમને ઝાડાની સમસ્યા થઈ રહી છે. તે જો એરંડાના પત્તામાં લીમડાના પત્તા નાખીને બે ટીપા લીંબુનો રસ નાખીને પીવામાં આવે તો ખૂબ જ ફાયદો મળે છે. એટલું જ નહીં પેટની કેટલાય પ્રકારની સમસ્યાઓને મટાડવામાં તે મદદગાર સાબિત થાય છે. (Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો) ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સાઈટિકા,પાઈલ્સ જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ છોડ