National

 રાજસ્થાનમાં બાબા રામદેવ મંદિરને ઉડાવી દેવાની મળી ધમકી, રેલવે સ્ટાફને મળ્યો પત્ર

 રાજસ્થાનમાં બાબા રામદેવ મંદિરને ઉડાવી દેવાની મળી ધમકી, રેલવે સ્ટાફને મળ્યો પત્ર

- જેસલમેરના પોકરણથી મોટા સમાચાર આવી રહ્યા છે

- બાબા રામદેવ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

નવી દિલ્હી,મંગળવાર 

Embed Instagram Post Code Generator

  આ સમયે જેસલમેરના પોકરણથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં બાબા રામદેવ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક પત્ર પર લખીને પોખરણ રેલવે સ્ટેશનની બારી પર મૂકવામાં આવી હતી. પત્રમાં લખવામાં આવ્યું છે કે બાબા રામદેવ માટે લાવવામાં આવેલા કપડાના ઘોડામાં બોમ્બ મૂકીને તેમના મંદિરને ઉડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ ષડયંત્રમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સામેલ હોવાનું કહેવાય છે. આ પત્ર પોકરણ રેલવે સ્ટેશન પરથી સાંજે 7.45 કલાકે મળ્યો હતો. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રામદેવરાના મેળામાં પણ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પત્ર મળતા જ રેલવે સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પોલીસને આ અંગેની માહિતી મળતાં જ તેણે એલર્ટ જારી કરીને તમામ સુરક્ષા એજન્સીઓને આ ષડયંત્રની જાણકારી આપી હતી.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 પત્ર મળ્યા બાદ બાબાના ભક્તો દ્વારા આપવામાં આવતા દરેક કપડાના ઘોડાની તપાસ કરવામાં આવી રહી છે. એસપી સુધીર ચૌધરીએ કહ્યું કે તેમને પત્ર મળ્યો છે અને તેઓ તેની ખરાઈ કરી રહ્યા છે. હાલના ઘોડાઓને અલગ રાખવામાં આવ્યા છે અને નવા આવેલા ઘોડાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યનું તમામ તંત્ર સક્રિય છે, સુરક્ષા એજન્સીઓ, પોલીસ, એટીએસની ટીમ અને બોમ્બ સ્કાઉટ પણ હાજર છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો