District

VNSGU એડમિશન 2024 : વિદ્યાર્થીઓએ ઑફલાઇન એડમિશન નહીં મળે.. GCASમાં રજિસ્ટ્રેશન કરાવનારને જ પ્રવેશ

VNSGU એડમિશન 2024 : વિદ્યાર્થીઓએ ઑફલાઇન એડમિશન નહીં મળે.. GCASમાં રજિસ્ટ્રેશન કરાવનારને જ પ્રવેશ

- કોલેજોમાં એડમિશન માટે શરૂ કરાયેલી નવી રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ
- કોઈપણ વિદ્યાર્થીએ ઓફલાઈન એડમિશન આપવાનું રહેશે નહીં

સુરત, શુક્રવાર

Embed Instagram Post Code Generator

 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં એડમિશન માટે શરૂ કરાયેલી નવી રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થતાં, 2781 વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે. અત્યાર સુધીમાં 62,067 વિદ્યાર્થીઓએ GCAS દ્વારા એડમિશન લીધું છે. VNSGUએ એડમિશન અંગે નવો આદેશ જાહેર કર્યો છે. જે મુજબ કોઈપણ વિદ્યાર્થીએ ઓફલાઈન એડમિશન આપવાનું રહેશે નહીં.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

   આ વર્ષે, VNSGU સહિત રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) દ્વારા એડમિશનની ફાળવણી કરવામાં આવી હતી. 62,067 વિદ્યાર્થીઓએ GCAS દ્વારા VNSGUમાં એડમિશન મેળવ્યું છે. જે ગત વર્ષ કરતા ઓછા છે. ઘણા વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવાને કારણે, VNSGUએ એડમિશન પ્રોસેસ જાતે જ શરૂ કરવી પડી હતી. આ માટે વિદ્યાર્થીઓને મંગળવાર સુધી રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું હતું. VNSGUની રજિસ્ટ્રેશન પ્રોસેસમાં 2781 વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે.

 હવે વિદ્યાર્થીઓની અરજીઓ તપાસ્યા બાદ તેમને ખાલી બેઠકો પર એડમિશન ફાળવવાનું શરૂ કરવામાં આવશે. VNSGUએ ગુરુવારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં GCAS દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને GCAS દ્વારા જ એડમિશન આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે. જે વિદ્યાર્થીઓએ VNSGU વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને ખાલી બેઠકો મુજબ ફોન દ્વારા સંપર્ક કરી એડમિશન માટે જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઓફલાઈન એડમિશન કોઈપણ સંજોગોમાં માન્ય નથી. એડમિશન માટે આવતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ એડમિશન આપવાનો રહેશે. તેમજ એડમિશન વખતે મેરિટને ધ્યાનમાં રાખવાના આદેશો આપવામાં આવ્યા છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો