Entertainment

ગ્રેમી એવોર્ડ જીતવાની આશામાં રિકી કેજ : ચોથી વખત નોમિનેટ 

ગ્રેમી એવોર્ડ જીતવાની આશામાં રિકી કેજ : ચોથી વખત નોમિનેટ 

- ચોથી વખત ગ્રેમી  માટે  નોમિનેટ થયેલા એકમાત્ર ભારતીય કલાકાર

- 8 નવેમ્બરે આ 67માં એવોર્ડ માટે 2025 માટે નોમિનેશનની યાદી બહાર પાડવામાં આવી 

મુંબઈ, શનિવાર

  રિકી કેજ  એક એવા મહાન કલાકાર છે કે જેમને  એકલાને " સિંગલ ગ્રેમી એવોર્ડ્સ" માટે નામાંકિત કરવામાં અવ્યા છે. મહાન પંડિત રવિ શંકર પછી તેઓ બીજા ભારતીય છે જેમની સિંગલને ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવી છે. તેઓ એકલાજ ભારતમાંથી નોમિનેટ કરવામાંઆવ્યા  છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  મળતી માહિતી મુજબ રિકીએ ચોથી વખત ગ્રેમી માટે નોમિનેટ થવા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું  હતું કે તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે, જયારે આ તેમનું  ચોથું નોમિનેશન છે પરંતુ તેમને આશા છે કે આ વખતે પણ તેઓ ચોથો એવોર્ડ જીતીશે.રિકી કેજને વર્ષ 2015 માં તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ મળ્યો, ત્યારબાદ તેમણે વધુ બે ગ્રેમી એવોર્ડ જીત્યા. હવે તાજેતરમાં જ 67માં એવોર્ડ માટે નોમિનેશનની યાદી પણ બહાર પાડવામાં આવી છે, જેમાં રિકી કેજનું નામ ફરીથી નોમિનેટ કરવામાં આવ્યું છે.ગ્રેમી એ સંગીત ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે, 8 નવેમ્બરે આ 67માં એવોર્ડ માટે 2025 માટે નોમિનેશનની યાદી માં  ભારતીય કલાકારોમાં સંગીતકાર રિકી કેજનું નામ સામેલ છે. આ પહેલા રિકી ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યો છે, આ તેનું ચોથું નોમિનેશન છે.

 રિકી કેજનું ગ્રેમી એવોર્ડ માટે નામાંકન તેમના  આલ્બમ 'બ્રેક ઓફ ડોન'ને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ કેટેગરીમાં કરવામાં આવ્યું છે. તેમનું આ આલ્બમ ભારતીય રાગોથી પ્રેરિત છે. આ આલ્બમની ખાસ વાત એ છે કે તેને માનસિક સ્વાસ્થ્ય અને વેલનેસ વિશે જાગૃતિ લાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે, જેના માટે તેમણે આ ભારતીય વેલનેસ મ્યુઝિક બનાવ્યું  છે.  તે આલ્બમ 'બ્રેક ઓફ ડોન'ના નોમિનેશન માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચોથી વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આલ્બમ વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ આલ્બમ ખૂબ જ અંગત છે. તેણે વધુમાં કહ્યું કે હું આશા રાખું છું કે આ આલ્બમ માત્ર મનોરંજન માટે જ નહીં પણ વેલનેસ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વધુમાં 2 ફેબ્રુઆરી, 2025 ના રોજ લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે આ એવોર્ડ સેરેમની યોજાશે 

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

 

ગ્રેમી એવોર્ડ જીતવાની આશામાં રિકી કેજ : ચોથી વખત નોમિનેટ