- વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહોત્સવમાં હાજરી આપી સંતો મહંતોના આશીર્વાદ લીધા
વડતાલ, શનિવાર
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની સમા તીર્થધામ વડતાલ ખાતેથી તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે CM ભુપેન્દ્ર પટેલે આ મહોત્સવમાં હાજરી આપી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
દ્વિશતાબ્દી મહોત્સવમાં ભગવાન સ્વામિનરાયણનો વિશ્વ કલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચેએ ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. જેનું અનાવરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું. જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયભાઈ મહીડા, રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ સંતવલ્લભ સ્વામીએ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માત્ર ટપાલ ટિકિટ નથી પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે. આ પ્રસંગે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા મુખ્યમંત્રીએ દેશના પ્રથમ ગૃહમંત્રી પરમ શ્રદ્ધેય સરદાર સાહેબને યાદ કરી એમના દ્વાર કહેલ એક વાત સંદેશા સ્વરૂપે કહી કે જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય તેમ જણાવ્યુ હતુ.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો