- મેક્સિકોથી US ગેરકાયદે જવાનો પ્રયાસ કરનારા ચેતી જજો
- મેક્સિસો સ્થિત ઈન્ડિયન એમ્બસીએ એક ચેતવણી જાહેર કરી
સાવધાન... મેક્સિકો લાઈનથી ઈલીગલી USA જનારાને ભારતીય એમ્બસીની વોર્નિંગ
આપને જણાવીએ કે બે મહિનાથી પણ વધુ સમયથી મેક્સિકો થઈને ગેરકાયદે US જવાનો પ્રયાસ કરનારા અનેક ઈન્ડિયન્સને પાછા મોકલવામાં આવી રહ્યા હોવાના તેમજ તેમને ડિટેન્શનમાં રાખવામાં આવતા હોવાના અહેવાલો બાદ હવે મેક્સિસો સ્થિત ઈન્ડિયન એમ્બસીએ એક ચેતવણી જાહેર કરી છે.એક ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે મેક્સિકો પોતાની ઈમિગ્રેશન પોલિસીનો સખ્તાઈથી અમલ કરી રહ્યું છે અને બોર્ડર ઈમિગ્રેશન એન્ટ્રી પોઈન્ટ પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એમ્બસીએ આપેલી વોર્નિંગમાં ઈલીગલી યુએસએ જનારા લોકોનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ દર વર્ષે હજારો ભારતીયો મેક્સિકો કેમ લેન્ડ થાય છે તે કોઈનાથી છૂપું નથી.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મેક્સિકો થઈને ઈલીગલી અમેરિકા જવાનો પ્રયાસ કરનારા અનેક ઈન્ડિયન્સને પાછા મોકલવામાં આવી રહ્યા હોવાના તેમજ તેમને ડિટેન્શનમાં રાખવામાં આવતા હોવાના અહેવાલો બાદ હવે મેક્સિસો સ્થિત ઈન્ડિયન એમ્બસીએ એક ચેતવણી જાહેર કરી છે.09 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલી આ ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે મેક્સિકો પોતાની ઈમિગ્રેશન પોલિસીનો સખ્તાઈથી અમલ કરી રહ્યું છે અને બોર્ડર ઈમિગ્રેશન એન્ટ્રી પોઈન્ટ પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એમ્બસીએ આપેલી વોર્નિંગમાં ઈલીગલી યુએસએ જનારા લોકોનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ દર વર્ષે હજારો ભારતીયો મેક્સિકો કેમ લેન્ડ થાય છે તે કોઈનાથી છૂપું નથી.
આપને જણાવી દઇએ કે મોટી સંખ્યામાં ઈન્ડિયન્સ ગમે તેમ કરીને મેક્સિકો સુધી પહોંચ્યા બાદ ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. એજન્ટો જે લોકોને મેક્સિકો મોકલે છે તેમાંના મોટાભાગના લોકો પાસે યુરોપ કે પછી તુર્કી અથવા કોઈ બીજા દેશના વિઝા હોય છે જેના પર નિયમ પ્રમાણે મેક્સિકોમાં વિઝા ઓન અરાઈવલ મળી શકે છે, પરંતુ મેક્સિકો હવે આવા લોકોને એરપોર્ટ પરથી જ પાછા મોકલી રહ્યું છે..ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો