District

દહેગામ તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી કયા પોલીસકર્મી બદલાય અને ક્યાં નવા મુકાયા : જુઓ યાદી

દહેગામ તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી કયા પોલીસકર્મી બદલાય અને ક્યાં નવા મુકાયા : જુઓ યાદી

- દહેગામ પોલીસ સ્ટેશનમાથી ૪૫ પોલીસકર્મીઓની બદલી સામે નવા ફક્ત ૩૦ પોલીસકર્મી મુકાયા

- રખિયાલ પોલીસ સ્ટેશનમાથી ૨૦ પોલીસકર્મીઓની સામે નવા ફક્ત ૨૧ પોલીસકર્મી મુકાયા

દહેગામ, શુક્રવાર

      ગાંધીનગર જિલ્લા પોલીસવડા દ્વારા તાજેતરમાં જિલ્લાના તમામ પોલીસ મથકોમાથી પોલીસકર્મીઓની મોટા પાયે બદલીના હુકમો કરાયા છે. આગામી ચૂંટણીને અનુલક્ષીને કે પછી આની કોઈ કારણોસર એકાએક ચિપાયેલા ગંજીપામાં જિલ્લાના તમામ પોલીસમથકો માં છેલ્લા કેટલાયે વર્ષોથી કાર્યરત કેટલાયે પોલીસકર્મીઓના પાનાં ઊલટ સૂલટ થઈ જવા પામ્યા છે. આ બદલીના ઓર્ડરમાં દહેગામથી ૪૫ પીલીસકર્મીઓની અન્યત્ર બદલી સામે નવા ફક્ત ૩૦ પોલીસકર્મીઓ મૂકવામાં આવતા આ મુદ્દો ભારે ચર્ચાનું કેન્દ્ર બની રહેવા પામ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

       ગાંધીનગર જિલ્લા પોલીસવડા દ્વારા તાજેતરમાં જિલ્લાના તમામ પોલીસ મથકોમાથી પોલીસકર્મીઓની મોટા પાયે બદલીના હુકમો કરાયા છે. ગાંધીનગર શહેર, દહેગામ, માણસા, કલોલ, પેથાપુર , ડભોડા, અડાલજ, ચીલોડા  તેમજ રખિયાલ સહિતના પોલીસ મથકોમથી અનેક પોલીસકર્મીઓની સાગમટે કરાયેલી બદલીઓમાં દહેગામ પોલીસમથકમાથી ૪૫ જેટલા તો રખિયાલ પોલીસમથકમાથી ૨૦ જેટલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. દહેગામ તાલુકામાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી આવેલ હોવાથી અહી અવાર નવાર રાજકીય નેતાઓ થી લઈ મોટા અધિકારીઓ વધુ આવતા હોવાથી પોલીસ બંદોબસ્ત ફાળવવો પડતો હોય છે તેમજ સરકારી કચેરીઓ અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર નાની મોટી બબાલો થતી હોવાથી અહી વધુ પોલીસકર્મીઓની જરૂરિયાત સામે પોલીસકર્મીની ઘટ કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં  મુશ્કેલી સામે આવશે તે મુદ્દો નગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે ૪૫ પોલીસ કર્મીઓની બદલી સામે નવા ફક્ત ૩૦ પોલીસકર્મીઓ મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

દહેગામ પોલીસસ્ટેશન માથી બદલાયેલા પોલીસકર્મીઓની યાદી
1. સેંધાજી ભીખાજી ઠાકોર દહેગામ થી ડભોડા
2. મુકેશકુમાર ભવાનજી સોલંકી દહેગામ થી ડભોડા
3.  જયેશકુમાર શિવાભાઈ ચૌધરી દહેગામ થી ડભોડા
4.વિષ્ણુભાઈ કમશીભાઇ રબારી દહેગામ થી ચિલોડા
5. કિરણભાઈ મણીભાઈ દહેગામ થી રખિયાલ
6. વિષ્ણુભાઈ શકરાભાઈ દેસાઈ દહેગામ થી ડભોડા
7. મહેન્દ્રસિંહ વિષ્ણુસિંહ ઝાલા દહેગામ થી અડાલજ
8. અશોકભાઈ હરિભાઈ પટેલ દહેગામ થી રખિયાલ
9. ગણપતસિંહ હીરાજી ખાંટ દહેગામ થી કલોલ શહેર
10.  શૈલેષકુમાર રઘુનાથભાઈ દેસાઈ દહેગામ થી અડાલજ
11. અશોકકુમાર રત્નાભાઇ રબારી દેહગામ થી પેથાપુર
12. કૌશિક કુમાર અંબાલાલ પટેલ દહેગામ થી ડભોડા

13. ગુંજનભાઈ સાહરભાઈ રબારી દહેગામ થી રખિયાલ
14. મેહુલ કુમાર નરહરી પ્રસાદ વ્યાસ દહેગામ થી રખિયાલ
15. અનિલ સિંહ રમેશ સિંહ ઝાલા દહેગામ થી ડભોડા
16. અજય કુમાર મથુરજી ઝાલા દહેગામ થી સેક્ટર 7
17. ખોડાભાઈ કરુણાભાઇ ભરવાડ દહેગામ થી રખિયાલ
18. સંજયભાઈ સરતાનભાઇ દેસાઈ દહેગામ થી કલોલ
19. હરેશકુમાર ગોવિંદભાઈ દેસાઈ દહેગામ થી સેક્ટર 7
20. ઉમેદ સંઘ કરસનજી પરમાર દહેગામ થી સેક્ટર 7
21. નિકુલ બાબુભાઈ પટેલ દહેગામ થી સેક્ટર 7
22. અમિતકુમાર નટવરભાઈ શર્મા દહેગામ થી પેથાપુર
23. સંજય સિંહ રમણસિંહ સોલંકી દહેગામ થી ઇન્ફોસિટી

24. વિમલભાઈ મનુભાઈ પટેલ દહેગામ થી સેક્ટર 7
25. રવિ કુમાર રમેશભાઈ પટેલ દહેગામ થી પેથાપુર
26. મિતેશભાઇ અંબાલાલ પટેલ દહેગામ થી સેક્ટર 7
27. જગદીશભાઈ જેઠાભાઈ પટેલ દહેગામ થી સેક્ટર 7
28. જશવંતસિંહ છત્રસિંહ પરમાર દેહગામ થી પેથાપુર
29. અમિતભાઈ જયંતીલાલ પટેલ દહેગામ થી સેક્ટર 7
30. અવની જયરૂપભાઈ પટેલ દહેગામ થી એલ આઇ બી
31. ભરતકુમાર ગોવિંદભાઈ પટેલ દહેગામ થી ઇનફોસિટી
32. દીપકકુમાર અંબાલાલ ચૌધરી દહેગામ થી સેક્ટર 7
33. ભરતભાઈ લીલાભાઈ રબારી દહેગામ થી ઇન્ફોસિટી
34. અરવિંદસિંહ રમેશસિંહ ઠાકોર દહેગામ થી કલોલ

35. સુરેશભાઈ જયંતીભાઈ વાઘરી દહેગામ થી ઇન્ફોસિટી
36. બેબીબેન જુવાનજી ઝાલા દહેગામ થી રખિયાલ
37. કૃણાલ કનુભાઈ પ્રજાપતિ દહેગામ થી ઇન્ફોસિટી
38. અંકિતાબેન નટવરસિંહ ઠાકોર દહેગામ થી ઇન્ફોસિટી
39. સૂરજસિંહ મહોબતસિંહ સોલંકી દહેગામ થી માણસા
40. રણજીતસિંહ બળદેવજી ઠાકોર દહેગામ થી માણસા
41. કિંજલબેન દિલીપસિંહ રાઠોડ દેહગામ થી રખિયાલ
42. હિરલબેન મંગળદાસ પટેલ દહેગામ થી રખિયાલ
43. ધર્મેશભાઈ બાબુભાઈ રાવલ દહેગામ થી માણસા
44. કિશનસિંહ મહોબતસિંહ સોલંકી દહેગામ થી ઇન્ફોસિટી
45. કવિતાબેન દલપતસિંહ ઝાલા દહેગામ થી ઇનફોસિટી

રખિયાલ પોલીસસ્ટેશન માથી બદલાયેલા પોલીસકર્મીઓની યાદી
1. વિક્રમભાઈ કમશીભાઇ રબારી રખિયાલ થી દેહગામ
2. શૈલેષકુમાર અભેસિંહ સોલંકી રખિયાલ થી ચિલોડા
3. શીવાભાઈ સભાભાઇ પટેલ રખિયાલ થી સેક્ટર 7
4. હરેન્દ્રસિંહ પ્રવીણ સિંહ રાઠોડ રખિયાલથી હેડ કોટર
5. ભરતકુમાર મણીલાલ ચૌધરી રખિયાલ થી દહેગામ
6. શાંતાબેન ગોવિંદભાઈ રબારી રખિયાલ થી ચિલોડા
7. વિષ્ણુભાઈ અમૃતભાઈ ચૌધરી રખિયાલ થી ડભોડા
8. દિલીપકુમાર શિવાભાઈ ચૌધરી રખિયાલથી ડભોડા
9. હરેશભાઈ વિરમભાઇ રબારી રખિયાલથી દહેગામ
10. બાબુસિંહ ગુલાબસિંહ સોલંકી રખિયાલથી ચિલોડા

11. અક્ષય કુમાર વિક્રમસિંહ ઝાલા રખિયાલથી ચિલોડા
12. અનિલ કુમાર વેંકટ ભાઈ પવાર રખિયાલથી પેથાપુર
13. કુલદીપસિંહ દિલીપસિંહ રાઠોડ રખિયાલથી ડભોડા
14. નિર્મલાબેન છબાભાઈ પટેલ રખિયાલથી ચિલોડા
15.કનુભાઈ જેસંગભાઈ રબારી રખિયાલથી પેથાપુર
16. પલક સતીશકુમાર ઠાકોર રખિયાલથી ચિલોડા
17. દીપલબેન રમણભાઈ ચૌધરી રખિયાલથી ચિલોડા
18. જીજ્ઞાબેન કાળુ સિંહ રાઠોડ રખિયાલ થી ડભોડા
19. શિલ્પાબા અરજણસિંહ ઝાલા રખિયાલ થી માણસા
20. રમેશભાઈ નાથુભાઈ પટેલ રખિયાલથી ચિલોડા

દહેગામ પોલીસસ્ટેશનમાં મુકાયેલા પોલીસકર્મીઓની યાદી
1. કલ્પેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ ચિલોડા થી દહેગામ
2. બિંદેશ કુમાર નારણભાઈ વાઘેલા ચિલોડા થી દહેગામ
3. પરેશભાઈ શાહભાઈ દેસાઈ ચિલોડા થી દહેગામ
4. કિરણસિંહ વિક્રમસિંહ ઝાલા ડભોડા થી દહેગામ
5. અશોકકુમાર નાથુભાઈ પટેલ ડભોડા થી દહેગામ
6. પ્રહલાદભાઈ દશરથભાઈ ચૌધરી ડભોડા થી દહેગામ
7. ભરતસિંહ ચંદુસિંહ રાઠોડ ડભોડા થી દહેગામ
8. ચિરાગકુમાર અમૃતભાઈ ચૌધરી ડભોડા થી દહેગામ
9. વિશાલ કુમાર નાથુભાઈ ચૌધરી ઇન્ફોસિટી થી દહેગામ
10. રણજીતસિંહ ભીખાભાઈ સોલંકી ઇન્ફોસિટી થી દહેગામ

11. હિમાંશુ નટવરસિંહ ગોલ કલોલ શહેર થી દહેગામ
12. ગૌતમકુમાર અંબાલાલ પંડ્યા કલોલ શહેર થી દહેગામ
13. સુનિલકુમાર મોહનભાઈ કલોલ શહેર થી દહેગામ
14. રમેશચંદ્ર વેલજીભાઈ મોડીયા કલોલ શહેર થી દહેગામ
15. વિક્રમભાઈ કમશીભાઇ રબારી રખિયાલથી દહેગામ
16. ભરતકુમાર મણીલાલ ચૌધરી રખિયાલથી દહેગામ
17. હરેશભાઈ વિરમભાઈ રબારી રખયાલ થી દહેગામ
18. બાબુજી સોલંકી સેક્ટર 7 થી દહેગામ
19. બદાજી નાથાજી બોદર સેક્ટર 7 થી દહેગામ
20. જીગ્નેશ કુમાર પૂનમચંદ કાપડિયા સેક્ટર 7 થી દહેગામ

21. અનિલભાઈ કાળાભાઈ ઠાકોર સેક્ટર 7 થી દહેગામ
22. સચિન કુમાર ગોવિંદભાઈ મેહરીયા સેક્ટર 7 થી દહેગામ
23. પ્રહલાદજી રૂપસંગજી સોલંકી સેક્ટર 7 થી દહેગામ
24. તૃષાર કુમાર દશરથભાઈ પટેલ સેક્ટર 21 થી દહેગામ
25. મહેન્દ્રસિંહ ગાંડાંજી સોલંકી સેક્ટર 21 થી દહેગામ
26. દલપતસિંહ એ બાબુસિંહ સોલંકી અડાલજ થી દહેગામ
27. રાહુલ ભારતી વિક્રમ ભારતી ગોસ્વામી કલોલ તાલુકા થી દહેગામ
28. ગજેન્દ્રસિંહ લાલસિંહ ચાવડા સેક્ટર 7 થી દહેગામ
29. રાજેન્દ્રસિંહ મુકુંદસિંહ ચાવડા સેક્ટર 7 થી દહેગામ
30. ચિરાગકુમાર રમણલાલ ડભોડા થી દહેગામ

રખિયાલ પોલીસસ્ટેશનમાં મુકાયેલા પોલીસકર્મીઓની યાદી
1. ઈરફાન સલુભાઈ લુહાર ચિલોડા થી રખિયાલ
2. સાહેબસિંહ અનુસિંહ ચૌહાણ ચિલોડા થી રખિયાલ
3. શામળભાઈ  ખેંગારભાઇ રબારી ચીલોડા થીં રાખિયાલા
4. સેંજલબેન ગોવિંદભાઇ રાબારી ચિલોડા થી રખિયાલ
5. અશ્વિનભાઈ કોદરભાઇ પટેલ ડભોળા થી રાખિયાલ
6. વિરેન્દ્રસિંય રજબસિંહ ચોહાણ ડાભોડા થીં રખિયાલ
7. જયેન્દ્રકુમાર ભાઈ ભવાનભાઈ સોલંકી ડભોડા થી રખિયાલ
8. પરેશકુમાર મોતીભાઈ ચૌધરી ડભોડા થી રાખિયાલ
9. કિરણભાઈ મણીભાઈ દહેગામ થી રખિયાલ
10. અશોકભાઈ હરિભાઈ પટેલ દહેગામ થી રખિયાલ

11. ગુંજાનભાઈ સાહરભાઈ રબારી દહેગામ થી રખિયાલ
12. મહેંલકુમાર  નરહરી પ્રસાદ વ્યાસ દેહગામ થી રાખિયાલ
13. ખોડાભાઈ કરણાભાઈ ભરવાડ દેગામ થી રખિયાલ
14. બેબી બેન જુવાનજી ઝાલા દહેગામ થી રખિયાલ
15. કિંજલબેન દિલીપસિંહ રાઠોડ દહેગામ થી રખિયાલ
16. હિરલબેન મંગળદાસ પટેલ દેગામ થી રખિયાલ
17. પોપટ સિંહ બળવંતસિંહ ચૌહાણ ઇન્ફોસિટી થી રખિયાલ
18. ધર્મેન્દ્રકુમાર ભીખાભાઈ ચૌહાણ સેક્ટર 7 થી રખિયાલ
19. મિલીન રમેશભાઈ પટેલ અડાલજ થી રખિયાલ
20. અનિરુદ્ધસિંહ વિક્રમસિંહ ચાવડા કલોલ શહેર થી રખિયાલ
21. ગજેન્દ્રસિંહ રતનસિંહ ચાવડા પેથાપુર થી રખિયાલ

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામ તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનમાંથી કયા પોલીસકર્મી બદલાય અને ક્યાં નવા મુકાયા : જુઓ યાદી