- ગુજરાત હાઈકોર્ટે ગેરરીતિના કારણે કચ્છના સફેદ રણમાં દર વર્ષે બાંધવામાં આવતા ટેન્ટ સિટીનું ટેન્ડર રદ કર્યું
- વડાપ્રધાન તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે
- ગુજરાતમાં પૂરની સ્થિતિ અને કચ્છ રણની ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળાના મામલાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી શકે