National

પેટ્રોલ ખતમ થઈ ગયું, બાઇક પરથી ન ઉતર્યો કસ્ટમર, રેપિડોના ડ્રાઇવરે બાઇકને ધક્કો માર્યો

પેટ્રોલ ખતમ થઈ ગયું, બાઇક પરથી ન ઉતર્યો કસ્ટમર, રેપિડોના ડ્રાઇવરે બાઇકને ધક્કો માર્યો

- પેટ્રોલ ખતમ થઈ જતા ડ્રાઇવરે કસ્ટમરને ચાલીને પેટ્રોલ પંપ સુધી પહોંચવા વિનંતી કરી

- બાઇકને ધક્કો મારીને પેટ્રોલ પંપ સુધી પહોંચાડ્યું, વીડિયો વાયરલ

હૈદરાબાદ, સોમવાર

  તેલંગાણાની રાજધાની હૈદરાબાદની એક અનોખી ઘટના સામે આવી છે જેમાં એક એપ બેઝડ બાઇક ટેક્સીનું પેટ્રોલ ખતમ થઈ જતા ડ્રાઇવરે કસ્ટમરને ઉતરવા કહ્યું હતું. જો કે કસ્ટમરે બાઇક પરથી ઉતરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ મજબૂરીવશ બાઇક ચાલકે બાઇકને ધક્કો મારવો પડ્યો. તે બાઇકને ધક્કો મારીને પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો. જ્યારે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો એ સમયે કોઈ  રાહદારીએ આ વીડિયો શુટ કર્યો હતો. હવે આ વીડિયો સોસયલ મીડિયા પર ભરપૂર વાયરલ થઈ રહ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  જાણકારી પ્રાણે હૈદરાબાદમાં રૈપિડોના એક કસ્ટમરે ટુ વ્હીલર બુક કરાવ્યું હતું. બુકિંગ પ્રમાણે એ બાઇક ટેક્સી ચાલક કસ્ટમરને તેના સ્થાન સુધી પહોંચાડવા માટે આગળ વધ્યો હતો. જો કે બાઇક ચાલક અડધા રસ્તે પહોંચ્યો ત્યાં તેને જાણ થઈ કે તેના બાઇકનું પેટ્રોલ ખાલી થઈ ગયું છે. પેટ્રોલ ખાલી થવાના કારણે કસ્ટમરને બાઇક પરથી ઉતરીને પેટ્રોલ પંપ સુધી ચાલતા પહોંચવાની વિનંતી કરી હતી, પરંતુ કસ્ટમરે બાઇક પરથી ઉતરવાની ના પાડી દીધી હતી.

ઉતરવા તૈયાર ન થયો કસ્ટમર
  બાઇકચાલકે અનેક વખત વિનંતી કરી હોવા છતા કસ્ટમર બાઇક પરથી ઉતરવા તૈયાર ન થયો. ત્યાર બાદ બાઇક ચાલક તેને બેસાળીને જ બાઇકને ધક્કો લગાવવા લાગ્યો અને આ રીતે તે નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યો હતો. બાઇકની પાછળ ચાલી રહેલા એક રીક્ષાચાલકે આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી અને આ વીડિયોને સોશયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હાલમાં આ વીડિયો સોશયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે અને કસ્ટમરને લઈને અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ શેર કરી રહ્યા છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પેટ્રોલ ખતમ થઈ ગયું, બાઇક પરથી ન ઉતર્યો કસ્ટમર, રેપિડોના ડ્રાઇવરે બાઇકને ધક્કો માર્યો