District

વિશ્વ રક્તદાતા દિવસ : બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું

વિશ્વ રક્તદાતા દિવસ : બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું

- ૪૦ બોટલ રક્તદાન કરી અન્ય નાગરિકોને રક્તદાન કરવા માટે કર્યા પ્રોત્સાહિત

વિપુલ જોષી, ગરબાડા, શુક્રવાર

  તા.૧૪ મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવાતા “વિશ્વ રક્તદાતા દિવસ”ની દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે બ્લડ ડોનેશન (રક્તદાન)  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

  આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી બની રક્તદાનના કરવા આગળ આવે તે માટે સી. ઈ. ઓ. ડૉ. સંજય કુમાર, જનરલ મેનેજર પ્રકાશ પટેલ તેમજ માસ્ટર ઓફ સર્જન ડૉ. મોહિત દેસાઈએ ઉપસ્થિત નાગરિકોને રક્તદાનનો મહિમા સમજાવી રક્તદાન કરવા પ્રેરીત કર્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતું. ૪૦ જેટલી બોટલ રક્તદાન કરી અન્ય નાગરિકોને રક્તદાન કરવા માટે કર્યા પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

વિશ્વ રક્તદાતા દિવસ : બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું