District

કલોલની સોસાયટીના ક્લબ હાઉસમાં થઇ ચોરી : તસ્કરો ૩૬૩૦૦નો સમાન ઉઠાવી ગયા 

કલોલની સોસાયટીના ક્લબ હાઉસમાં થઇ ચોરી : તસ્કરો ૩૬૩૦૦નો સમાન ઉઠાવી ગયા 

- સોસાયટીના ખજાનચીને પોલીસ સ્ટેશન  માંથી ફોન આવ્યો   

- ૨ તારીખની રાત્રે કોઈ અજાણ્યા ઇસમો એ ડી. જે  સહિતના માલસામાનની કરી ચોરી 

 

 

કલોલ, શુક્રવાર 

  મોઘવારીના આ સમયમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું સહેલી વાત નથી એ  માટે કેટલાક લોકો ગેરમાર્ગે દોરાઈ જતા હોય  છે. અને ચોરી  તેમજ લુંટનો સહેલો માર્ગ અપનાવતા હોય છે. તેથીજ હાલમાં રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટનાઓનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે, ચોરીની એક આવી જ ઘટનામાં કલોલની એક સોસાયટીના ક્લબ હાઉસ માંથી ડી.જે સહીતનો માલસામાન ચોરાયાની ઘટના બની હતી.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  કલોલ પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ ૨ જી નવેમ્બરની મધ્ય રાત્રી ૧ વાગ્યા થી ૩ વાગ્યાના સમય ગાળામાં કોઈ અજાણી વ્યક્તિઓએ કલોલના  વિહાન બંગ્લોઝ ના ક્લબ હાઉસની વેન્ટીલેશનની બારીની કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ ક્લબ હાઉસ માંથી ડી.જે.સ્પીકર સહીતનો અન્ય માલ સમાન ઉઠાવી ગયા હતા. ઉપરોક્ત માહિતી પોલીસ દ્વારા વિહાન બંગ્લોઝના ખજાનચી મહેશભાઈને ફોન કરીને જણાવી હતી માહિતી મળતા ખજાનચી એ સોસાયટીના સભ્યોને ભેગા કરીને ક્લબ હાઉસ માં તપાસ કરતા માલસામાન મળ્યો નહતો. તેથી ત્યારબાદ  તેમણે  સીસીટીવી  ફૂટેજ પણ ચેક કાર્ય હતા. જે બાદ જણાયું હતું કે બે ઇસમો એ તેમના ક્લબ હાઉસમાં ચોરી કરી છે. પોલીસ સ્ટેશન માંથી પ્રાપ્ત માહિતી સાચી નીકળતા તેઓ સૌ સોસાયટી ના સભ્યો પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં પોલસે તેમને પકડાયેલા બે ઇસમો પંકજ અને સુનીલ સાથે ભેટો કરાવતા સોસાયટીના સભ્યો ઓળખી ગયા કે સીસીટીવીના જે ઇસમો તેમને જોયા હતા તે આજ ઇસમો હતા. અંતે સોસાયટીના ખજાનચી મહેશભાઈ પોપટભાઈ પટેલે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

કલોલની સોસાયટીના ક્લબ હાઉસમાં થઇ ચોરી : તસ્કરો ૩૬૩૦૦નો સમાન ઉઠાવી ગયા