National

મારૂતિ લોંચ કરશે ફ્લાઇંગ કાર, જાણી લો ભારતમાં ક્યારે આવશે આ ઇલેક્ટ્રીક એર કોપ્ટર ?

મારૂતિ લોંચ કરશે ફ્લાઇંગ કાર, જાણી લો ભારતમાં ક્યારે આવશે આ ઇલેક્ટ્રીક એર કોપ્ટર ?

- ઇલેક્ટ્રિક એર કોપ્ટરને મારૂતિ સુઝુકી દ્વારા સ્કાઇ ડ્રાઇવ નામ આપવામાં આવશે
- વર્ષ 2025માં જાપાનના ઓસાકા એક્સ્પોમાં લોંચ કરવામાં આવે તેવી શક્યતા

ન્યુ દિલ્હી, સોમવાર

  દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની હવે જમીનની સાથે સાથે હવામાં પણ ઉડાન ભરવાની તૈયારીમાં છે. જી હાં, મળી રહેલા અહેવાલો પ્રમાણે મારૂતિ સુઝુકી પોતાની પેરેન્ટ કંરની સુઝુકી સાથે મળીને એક ઇલેક્ટ્રિક એર કોપ્ટર બનાવવાની તૈયારીમાં છે. શરૂઆતમાં આ કંપની દ્વારા તેને જાપાન અને અમેરિકાના બજારોમાં ઉતારવામાં આવશે. ત્યાર બાદ તેને ભારતના માર્કેટમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. મારૂતિ સુઝુકી ઇલેક્ટ્રિક એર કોપ્ટરને સ્કાઇ ડ્રાઇવ નામ આપવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે, મારૂતિ સુઝુકીએ પોતાની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન સાથે એક ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત હવામાં ઉડનારા ઇલેક્ટ્રિક કોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ એર કોપ્ટર્સ ડ્રોનથી મોટા હશે પરંતુ સામાન્ય હેલિકોપ્ટરની સરખામણીમાં ખુબ નાના હશે. આ એર કોપ્ટરમાં પાયલટ સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોની બેસવાની વ્યવસ્થા હશે.

  અહેવાલ પ્રમાણે કંપની આ એર કોપ્ટરને સૌથી પહેલા જાપાન અને અમેરિકાના બજારોમાં એર ટેક્સી તરીકે ઉતારશે. ત્યાર બાદ તેને ભારતના માર્કેટમાં લાવવામાં આવે તેવું આયોજન છે. કંપની આ યોજનાની સાથે મોબિલિટીના નવા સાધનોની ખોજમાં પણ છે. કંપની તેને ઇન્ડિયન માર્કેટમાં ઉતારવાની તૈયારી ઉપરાંત તેની કિંમતને ઓછામાં ઓછી રાખવા માટે લોકલ મેન્યુફેક્ચરીંગ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.  

ક્યારે થશે લોંચ ?
  સુઝુકી મોટરના આસીસ્ટન્ટ મેનેજર કેંટો ઓગુરાએ જણાવ્યું હતું કે, આ યોજનાને હકિકતમાં તબદીલ કરવા માટે DGCA સાથે ચર્ચા ચાલી રહી છે. સ્કાઇડ્રાઇવ નામના એર કોપ્ટરને જાપાનમાં વર્ષ 2025 ઓસાકા એક્સ્પોમાં લોંચ કરવામાં આવે તેવી અટકળો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ ટેક્નિકને ભારતમાં ઉતારવાની મારૂતિની યોજના છે. કંપની હાલમાં સંભવિત ગ્રાહકો અને પાર્ટનર્સની શોધમાં ભારતીય બજારમાં સંશોધન કરી રહી છે. ઓગુરાએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં આ એર કોપ્ટર સફળ થવા માટે કે સસ્તુ હોવું ખુબ જરૂરી છે.

હેલિકોપ્ટરથી કેવી રીતે અલગ છે મારૂતિનું આ કોપ્ટર ?
  ઉડાન ભરતી વખતે 1.4 ટન વજનનું એર કોપ્ટરનું વજન પારંપરિક હેલીકોપ્ટરના વજનથી આશરે અડધું હશે. ખુબ હળવું હોવાના કારણે તે ટેક-ઓફ અને લેન્ડિંગ માટે ઇમારતની છતોનો ઉપયોગ કરવાની સહુલીયત આપશે. તો રીપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિફિકેશનના કારણે એર કોપ્ટરના કમ્પોનન્ટ્સમાં ઘણો ઘટાડો થયો છે, તેના કારણે તેની મેન્યુફેક્ચરીંગ કોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટ બંને ઓછું હશે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મારૂતિ લોંચ કરશે ફ્લાઇંગ કાર, જાણી લો ભારતમાં ક્યારે આવશે આ ઇલેક્ટ્રીક એર કોપ્ટર ?