- અજાણ્યા ઇસમે મકાનની જાળી તોડી મુખ્ય દરવાજાની તાળું તોડ્યું
- બપોરના સમયે ઘરમાં કોઈ નહોવાથી થઇ ચોરી
દહેગામ, બુધવાર
પ્રાપ્ત માહિતી મુજબ દહેગામના કડાદરા ગામમાં બે દિવસ પહેલા ચાર વ્યક્તિના પરિવારમાં ચોરીની ઘટના બની હતી. આ પરિવાર અગમ્ય કારણોસર ઘરની બહાર નીકળતા કોઈ અજાણ્યા ઇસમે હાથ સાફ કરવાની ઘટના બની હતી.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
દહેગામ પોલીસ સ્ટેશનમાં નોધાવેલ ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો ઇસમ ઈરફાનઅલીના ઘરમાં ગત ૨૫મી નવેમ્બરે બપોરના સમયની એકાંત પારખીને મકાનની જાળી તોડીને પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેને મુખ્ય દરવાજાનું લોક પણ તોડ્યું અને અંદરના રૂમમાં પ્રવેશ કરીને તિજોરીનું તાળું તોડીને તેમાં રહેલી૨૦,૦૦૦ રૂ રોકડા ઉપાડીને નાસવા જતા રંગે હાથ પકડાયો હતો. પરંતુ ઈરફાનઅલીબની પત્ની ઘરે પહોચતા ઘર આગળ માણસોની ગર્દી જોતા તેને શંકા ગઈ હતી.ત્યારબાદ અંદર પ્રવેશ કરતા તેના પુત્રે સઘળી હકીકત જણાવી હતી. બનાવની માહિત મળ્યા પ્રમાણે તેણીએ ઘરમાં અંદર જઈને જોતા તિજોરી તૂટેલી હતી અને તેમાંથી રોકડ પણ ગાયબ થઇ હતી. પરંતુ બાહર આવીને તેણી કઈ જણાવે તે પહેલા પકડાયેલ ચોર નાસી ગયો હતો . તેથી ત્યારબાદ ઈરફાનઅલીને સમગ્ર હકીકતની જાણ થતા તેણે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો