દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

- જેન્યુઈન પાર્ટ્સ અને આફ્ટર સેલ સર્વિસ માટેની ગેરંટી
- ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા સર્વિસ અને રીપેરીંગ માટે નું એકમાત્ર સ્થળ
દહેગામ અને રખિયાલ પંથકમાં હવે હોન્ડા ના ટુ વ્હીલર્સ ખરીદવા માટે ગ્રાહકો માટે એક સુંદર ઠેકાણું આવી ગયું છે. જુદા જુદા સ્થળોએ થી ટુ વ્હીલર્સ ખરીદ્યા પછી ગ્રાહકે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક વાર વાહન ખરીદ્યા પછી સંતોષકારક જવાબ કે સર્વિસ ના મળે ત્યારે ગ્રાહકની હાલત કફોડી થઈ જવા પામે છે ત્યારે હવે દહેગામ અને રખિયાલમાં હોન્ડાં ના ઓથોરાઈઝડ શોરૂમ ની શરૂઆત થઈ ગઈ છે. યુગ ઓટોમોબાઈલ્સ - દહેગામ અને યુગ મોટર્સ - રખિયાલ નવરાત્રીના તહેવારો નિમિતે તમારા માટે અનેક ફાયદા લઈને આવ્યું છે. માટે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વસાવો આપનું મન પસંદ હોન્ડા ટુ-વ્હીલર. ખરીદી બાદ મળશે 6 સર્વિસ* + પ વર્ષનો ઇન્સ્યોરન્સ + 3 વર્ષની વોરંટી* માટે આજે જ ફૂલ પેમેન્ટ કરાવો અથવા લોનની પ્રોસેસ કરાવો અને તમારા મુહૂર્ત પર મેળવો આપના સપનાની સવારી. તો રાહ શું જુઓ છો આજે જ અમારો સંપર્ક કરો.
યુગ ઓટોમોબાઇલ્સ /આશીર્વાદ હોસ્પિટલની સામે અમદાવાદ રોડ દહેગામ
Mo. 7016494233, 9879035764

હોન્ડા ઓથોરાઈઝડ શો રૂમ માંથી હોન્ડા વ્હીકલ ખરીદવાના ફાયદા
- હોન્ડા જેન્યુઅન એસેસરીઝની ગેરંટી.
- વ્હીકલના ફીચર્સની પુરી માહીતી.
- વોરંટી માટે ફુલ સપોટ.
- વ્હીકલના જરૂરી ડોક્યુમેન્ટ ટાઈમ સર મલે.
- આફ્ટર સેલ સર્વિસ સારી રીતે ઓથોરાઈઝડ શો-રૂમમાં થાય.
- ફાયનાન્સ માટે વધારે સારા ઓપ્સનસ ઘણી બધી બેંકો દ્ધારા
- અકસ્માત વ્હીકલ બ્રેક ડાઉનના ફ્રી પીકઅપ. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

હોન્ડા ઓથોરાઈઝડ શો-રૂમમાં હોન્ડા વ્હીકલ સર્વિસ કરવાના ફાયદા
- ટ્રેઈન્ડ સ્ટાફ દ્ધારા વ્હીકલ સર્વિસ.
- હોન્ડા જેન્યુઅન oil પાર્ટસની ગેરંટી.
-  AMC. (એન્યુઅલ મેન્ટનન્સ કોન્ટ્રાક્ટ) દ્ધારા વર્ષ દરમ્યાન ફ્રી સર્વિસ, પાર્ટસ તથા oil પર ડિસ્કાઉન્ટ.
- વ્હીકલનો હેલ્થ એક-અપ રીપોર્ટ.
-  EHA (એન્જીનની ગેરંટી) જુના વ્હીકલમાં એન્જીન વર્કમાં નવા જેવી ગેરંટી મળશે.
- પીક-અપ તથા બ્રેક ડાઉન સર્વિસ.
- એક્સીડન્ટ કામકાજમાં ઈન્સ્યોરન્સમાં કેસલેસ સુવિધા. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

એક્સીડન્ટ વર્ક - તમારા હોન્ડાના કોઈપણ જુના વ્હીકલના એકસીડન્ટ વર્ક અથવા ડેન્ટીંગ-પેન્ટીંગ વર્કમાં મેળવો આકર્ષક ઓફર.
એન્જીન કામ - તમારા હોન્ડા કોઈપણ જુના વ્હીકલમાં એન્જીનમાં પ્રોબ્લમ હોય તો હોન્ડા જેન્યુઅન એન્જીન વર્ક કરાવી મેળવો ગેરંટી 12 મહીના ના ની નોંધ : મર્યાદીત સમય માટે ઓફર. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

પાર્ટસની ખરાબી અને પાર્ટસ બદલવાના ફાયદા વિશે જાણો
સ્પાર્ક પ્લગ : સ્પાર્ક પ્લગનો ગ્રાઉન્ડ ઈલેક્ટ્રોડ(k.m .૬૫૦૦-૮૦૦૦) લીમીટ પછી ખરાબ થઈ જાય છે. માટે તેને સમયસર બદળવાથી એન્જીનની કાર્ય ક્ષમતા વધે છે. એવરેજ જળવાય છે. બંધ થઈ જવાના ચાન્સ ઘટે છે તેમજ એન્જીનની લાઈફ વધારે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

એન્જીન ઓઈલ : એન્જીનમાં ઓઈલના રોટેશન તથા સમય થતા એન્જીન ઓઈલ તેની લ્યુબ્રીકેશનની ક્ષમતા ગુમાવી દે છે. જે એન્જીનને નુકશાન કરે છે.  નિર્ધારિત સમયે ઓઇલ બદલવાથી તે એન્જીનની કાર્યક્ષમતા વધારે છે. બ્રેક ડાઉન ચાન્સ ઘટે છે તેમજ સારી માઈલેજ જળવાય છે સાથે એન્જીનની લાઈફ વધે છે. તો સૌથી મોટો ફાયદો ગેરંટી પીરીયડમાં મોટો પ્રોબ્લમ આવે તો વોરંટી થાય છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

બ્રેક શુઝ (લાઈનર) : વપરાશ પછી બ્રેક મારતા મટીરીયલ ધસાઈ જતા બ્રેક ઓછી લાગે કે જે એક્સીડન્ટનો ચાન્સ વધારે છે. એટલા માટે સમયસર બ્રેક લાઈનર બદલાવી દેવાથી બ્રેક સારી લાગે છે અને  બ્રેકશુઝની લાઈફ વધારે છે સાથે અગત્યનો ફાયદો એ કે ચલાવનાર સેફ રહે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

એર ફીલ્ટર : ધુળના રજકણને કાર્બોટરમાં જતા રોકે છે. ફીલ્ટર ભરાઈને ચોક થઈ જતા એર મલતી બંધ થઈ જાય છે. એન્જીનના પર્ફોમન્સ પર અસર કરે છે. જ્યારે એર ફીલ્ટર બદલવાથી તે એન્જીનની કાર્ય ક્ષમતા વધારે છે તેમજ ફ્યુઅલની ક્ષમતા વધતા એવરેજ વધે છે અને મોટા મેન્ટનન્સ થી બચાવે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

ક્લચ શુઝ (કલ્ય લાઈનર) : વપરાશ થતા લીમીટ પછી ફ્રીક્શન  મટીરીયલ ઘસાઈ જાય છે જેથી કરી પાવર અને માઈલેજ ઘટી જાય છે. માટે ક્લચ શુઝ (કલ્ય લાઈનર) બદલવાથી તે પીકઅપ વધારે છે. ફ્યુઅલની કાર્યક્ષમતા વધતા એવરેજ જળવાઈ રહે છે. વ્હીકલ સારી રીતે ચલાવવાનો આનંદ રહે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

Chain & sprocket set : ચેઈન ચક્કર વાપરવાની લીમીટ પછી ઘસાઈ જતા માઈલેજ અને પાવરમાં ઘટાડો થાય છે. Chain & sprocket set બદલવાથી પાવર અને માઈલેજ વધે છે અને સારી રીતે ચલાવવાનો આનંદ મળે છે તેમજ મોટા રીપેરીંગ ખર્ચથી બચાવે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા

ડ્રાઈવ લેલ્ટ : રબ્બર મટેરીયલમાંથી બનેલ હોવાથી વાપરવાની લીમીટ પછી કડક થઈ જતા એન્જીન પાવરને સાફ્ટમાંથી પાછલા વ્હીલમાં પહોંચાડવામાં ઘટાડો થતા પાવર અને માઈલેજમાં નુકશાન થાય છે. ડ્રાઈવ લેલ્ટ બદલવાથી એન્જીન બ્રેક ડાઉનથી બચી શકાય સાથે સાથે એન્જીનની કાર્યક્ષમતા વધારે છે અને માઈલેજ વધારે છે. દહેગામ અને રખિયાલમાં વિશ્વાસનું બીજું નામ એટલે યુગ ઓટોમોબાઇલ્સ અને યુગ મોટર્સ : નવરાત્રીમાં હોંડાના ટુ વ્હીલર્સ ખરીદવામાં અનેક ફાયદા