SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

- SAY SOLAR તમને ચિંતામુક્ત કરવા તત્પર છે : સોલાર સિસ્ટમ બેસાડવી હવે વધુ આસાન 

- વગર વ્યાજે અને સરળ હપ્તે લોન મેળવીને તમે આસાનીથી સોલાર પેનલ ફીટ કરાવી શકશો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

ગાંધીનગર શનિવાર
      વધતી મોંઘવારીને કારણે પ્રજા પરેશાન છે અને તેમાં દર મહિને વીજ બિલનું ભારણ લોકોની કમર તોડી નાખે છે. પરંતુ હવે વીજ બિલનાના ટેન્શનમાંથી મુક્ત થવાનો સરળ અને સીધો ઉપાય તમને બસ એક ફોન કોલના અંતરે જ ઉપલબ્ધ થઈ જશે. SAY SOLAR કંપની - સોલાર પેનલ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની છે. અહીં કંપનીના કર્મચારીઓ તમને સોલાર પેનલની પૂરતી માહિતીથી વાકેફ કરવાની સાથે સાથે તમને પ્રોસિજર પૂર્ણ કરવામાં પણ મદદ કરે છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

    સામાન્ય રીતે સોલાર પેનલ નાખવાનો વિચાર આવે એટલે વિશ્વાસુ કંપની કઈ ? તે પ્રશ્ન મનમાં આવે. બાદમાં ગુણવત્તાથી લઈને તેની પૂછપરછ, તેની પ્રોસિજર પૂરી કરવા માટે ધરમધક્કા, જરૂરી કાગળો તૈયાર કરવાની જફા અને દોડધામ - પણ જો આ બધું જ ઘરે બેઠા શક્ય બને તો ?? , તો વળી પાછું પેમેન્ટનું ટેન્શન - એ પણ ઘરે બેઠા જ થઈ જાય તો ? - કોઈપણ વ્યક્તિ હા જ પાડે. તો તમને ઘરે બેઠા જ આ બધી માહિતી અને સુવિધાઓ ગુજરાતની એક જાણીતી અને વિશ્વાસુ કંપની આપી રહી છે. તમારે માત્ર એક કોલ જ કરવાનો છે. બસ, પછી નિરાંત - પ્રોસિજર કરવામાં પણ અને જીવનભર લાઈટ બિલનાં ચૂકવણાથી પણ. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

      SAY SLOAR કંપની સોલાર રૂફનું વન સ્ટોપ સોલ્યુશન બનીને હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતી ચૂકી છે. આ કંપની થકી સોલાર પેનલ નખાવવી ખૂબ જ આસાન છે. તમારે માત્ર કેટલાક જરૂરી ડોક્યુમેન્ટસ જ તૈયાર રાખવાના છે અને ઘરે બેઠા સોલાર પેનલની સંપૂર્ણ પ્રોસિજર કરી શકશો. હવે, જો તમને સોલાર પેનલ નખાવવા માટેના ખર્ચની ચિંતા છે ? તો એ બાબતમાં પણ તમે નિશ્ચિંત થઈ જાવ. સરકાર સબસિડી પણ આપે છે અને SAY SOLAR તમને વગર વ્યાજની લોનની સુવિધા પણ કરી આપે છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

      સરકારી સબસીડીની વાત કરીએ તો હાલમાં સરકાર તરફથી સોલાર રૂફટોપમાં 1 થી 3 KW માટે 40 % અને 3 થી 10 KW માટે 20 % સબસિડી આપે છે. આ સબસીડીનો લાભ લેવા માટે સૂર્ય ગુજરાત પોર્ટલ પર એપ્લિકેશન રજીસ્ટર કરાવવાની હોય છે. જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે એટલે કે એક મહિનો જ હવે આ લાભ મળશે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં સરકાર તરફથી અપાતી સબસીડીમાં 4.50 લાખ પરિવારોએ યોજનાનો લાભ લઈને વીજ બિલમાં મહત્તમ ઘટાડાની સાથે સાથે પર્યાવરણનું જતન પણ કર્યું છે. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

      એપ્લિકેશન રજીસ્ટર કરવા માટે તમારે માત્ર તમારું આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇટબીલ, ટેક્સબીલ/વેરો/ઈન્ડેક્સ કોપી, કેન્સલ ચેક, પાસપોર્ટ સાઈઝ ફોટો, ઈ-મેઈલ આઇ.ડી, કરંટ લોકેશન આપવાનું છે. જો કોઈ ગ્રાહકને આ સિસ્ટમ માટે લોન કરાવવી‌ હોય તો SAY SOLAR માં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે અને એ પણ વગર વ્યાજે અને સરળ હપ્તે. તમારે કરવાનું શું છે - જો તમે નોકરી કરો છો તો તમારે માત્ર પાંચ જ ડોક્યુમેન્ટ આપવાના છે. 
૧) આધારકાર્ડ
૨) પાનકાર્ડ
૩) ૩ મહિનાની સેલરી સ્લીપ
૪) છેલ્લા ૬ મહિનાના બેંક સ્ટેટમેન્ટ
૫) ફોર્મ ૧૬ ( જો જરૂરી હોય તો) SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ

જો તમે બિઝનેસ કરો છો‌ તો તમારે માત્ર ૬ ડોક્યુમેન્ટ્સ આપવાના છે.
૧) આધારકાર્ડ
૨) પાનકાર્ડ
૩) કરંટ એકાઉન્ટના ૬ મહિનાના સ્ટેટમેન્ટ
૪) બિઝનેસ પ્રુફ
૫) ઉદ્યોગ આધાર/ GST સર્ટિફિકેટ
૬) ITR ( P&I અને RS સાથે)
ડોક્યુમેન્ટ આપ્યાના ૨૪ કલાકમાં જ તમારી લોન મંજુર થઈ જાય છે. બસ, તો હવે રાહ કોની જુઓ છો ? ઉપાડો ફોન અને કરો સંપર્ક SAY SOLAR નો અને થઈ જાવ નિશ્ચિંત. સોલર સિસ્ટમ લગાવવા તેમજ વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો MO.8160676453 વોટ્સએપ પર અમારો સંપર્ક કરવા આ લીંક પર ટચ કરો SAY SOLAR​ : બસ એક ક્લિકથી તમે લાઇટબીલની ચિંતામાંથી કાયમ માટે મુક્ત થઈ જશો : કેવી રીતે ? વાંચો આ અહેવાલ