હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

- કોઈપણ ઉજવણીની સર્વોત્તમ ગોઠવણ માટે શિવમ ઇવેન્ટસ વન  સ્ટોપ ડેસ્ટિનેશન ગણાય છે
- દહેગામમાં આવેલી શિવમ ઇવેન્ટસ તમારા પ્રસંગને યાદગાર બનાવી દેશે

સામાન્ય રીતે કોઈપણ સેલિબ્રેશન માટે લાંબુ તૈયારીનું લિસ્ટ મેનેજ કરવું અઘરું હોય છે. જન્મદિવસની પાર્ટી હોય કે સિમંત -  તમામ તૈયારીઓ કરવામાં ક્યારેકને ક્યારેક કાંઈકને કાંઈક ચૂક રહી જાય છે. જોકે, હવે તમે નિશ્ચિત થઈને તમારી ઇવેન્ટને યાદગાર બનાવી શકો છો. તમારે માત્ર શિવમ ઇવેન્ટસને એક ફોન કરવાનો છે. બસ, પછી તમે પ્રસંગને એન્જોય કરો. બધી જ વ્યવસ્થા શિવમ ઇવેન્ટસ સાચવી લેશે. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

કોઈપણ પ્રસંગને મેનેજ કરવો ઘણીવાર અઘરો બની જાય છે. ડેકોરેશનથી લઈને કેટરિંગ અને અન્ય બાબતોની જીણવટભરી તૈયારીઓ કરાવવી પડે છે. જેને કારણે ઘણીયેવાર પરિવારના સભ્યો ઇવેન્ટને એન્જોય જ નથી કરી શકતા. પણ હવે આનો ઉકેલ પણ આવી ગયો છે. ગાંધીનગરના દહેગામમાં આવેલ શિવમ ઇવેન્ટ્સ દ્વારા કોઈપણ જગ્યાએ લગ્ન પ્રસંગ, રિસેપ્શન, રાસ - ગરબા, રિંગ સેરેમની, બર્થ ડે પાર્ટી, બેબી શાવર, કોર્પોરેટ ઈવેન્ટ સહિતના તમામ પ્રસંગોની ઉજવણી માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

દહેગામ ખાતે આવેલ પ્રમુખ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન માટેનું તો 500 માણસો માટેનું સ્પેશિયલ પેકેજ માત્ર 3,21,000 માં જ આપવામાં આવે છે. જેમાં જમણવારની વ્યવસ્થા અને ડેકોરેશન પણ શિવમ ઇવેન્ટ્સ દ્વારા જ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત 5000 માણસોની ક્ષમતા ધરાવતા પાર્ટી પ્લોટમાં વર તથા કન્યા પક્ષ માટે અલગ અલગ એસી રૂમ, 24 કલાક લાઇટ અને પાણીની વ્યવસ્થા, 1000 વાહનોની ક્ષમતા ધરાવતું વિશાળ પાર્કિંગ, જરૂરિયાત પ્રમાણે કેટરિંગની વ્યવસ્થા તેમજ આધુનિક લાઈટ ડેકોરેશન, મંડપ ડેકોરેશન, ચૉરી, ગેટ એન્ટ્રી, બલૂન ડેકોરેશન તેમજ ફ્લાવર ડેકોરેશન પણ કરી આપવામાં આવે છે. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

સંગીત વગર તો કોઈપણ ઉજવણી અધૂરી જ છે. ત્યારે મ્યુઝિક - ગરબા અને ડી.જે પાર્ટીની વ્યવસ્થાની સાથે સાથે શાળા કોલેજના એન્યુઅલ ફંકશન પણ હોસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના મંડપ અને આઉટડોર કેટરિંગના ઓર્ડર પણ લેવામાં આવે છે. હવે નિશ્ચિત થઈને બસ પ્રસંગને એન્જોય કરો અને બાકીની બધી જ જવાબદારી શિવમ ઇવેન્ટસ ઉપર છોડી દો. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

આમ શિવમ ઇવેન્ટસ ધ્વારા કોઈપણ જગ્યાએ તમારી ઇવેન્ટને યાદગાર બનાવી શકો છો. તમારે માત્ર શિવમ ઇવેન્ટસને એક ફોન કરવાનો છે, બાદમાં તમારું તમામ કામ બસ સમજો પૂરું થી ગયું. તો દહેગામ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં તમે કોઈપણ શુભ પ્રસંગ કરવા માંગતા હોય તો સ્પે. પકેજની પણ તમારા માટે ખાસ વ્યવસ્થા છે. એટલે તો અમે કહી રહ્યા છીએ કે પ્રસંગ તમારો તૈયારી અમારી. તો રાહ શું જુઓ છો આજે સંપર્ક કરો. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો

શિવમ કેટરર્સ : તમે કોઈપણ પ્રસંગનું આયોજન કરો ત્યારે સૌથી મોટી ચિંતા હોય છે કેટરર્સની પરંતુ હવે આ માટે તમે ચિંતા મુક્ત બની જવા માટે તમે અમારો આજે જ સંપર્ક કરો. અમારા ધ્વારા લગ્ન તેમજ શુભ પ્રસંગોએ ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ અને મેક્સીકન રસોઈ લેબર તથા કોન્ટ્રાક્ટથી બનાવી આપવામાં આવશે તો આજે જ અમારો સંપર્ક કરો. હવે કોઈપણ ઇવેન્ટ કરવી અત્યંત સરળ બની ગઈ છે : બસ, માત્ર આંગળીના ટેરવા ફેરવો અને શિવમ ઇવેન્સનો સંપર્ક કરો