ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો

ગાંધીનગરના યુવકે વેલનેસ માટે બીડું ઝડપ્યું : હવે દહેગામમાં પણ “ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર”નો શરૂ કરવામાં આવ્યું છે : લાઈવ વેબિનાર યોજીને સ્વાસ્થ્યને લગતી બાબતોની રસપ્રદ માહિતી આપે છે : તમે સેન્ટર આવી અથવા ઘરે બેઠા પણ લાભ લઈ શકો છો

વર્તમાન સમયમાં આરોગ્યની જાળવણી સૌથી મહત્વનો ટાસ્ક બનતી જઈ રહી છે. ભાગદોડ ભરી દિનચર્યામાં લોકો પોતાની હેલ્થને જાળવી શકતા નથી. ક્યારેક મેદસ્વિતા તો ક્યારેક ઓછું વજન, ક્યારેક પાચનની તકલીફ તો ક્યારેક ગેસ - એસીડીટી જેવી ફરિયાદો વચ્ચે સતત વ્યક્તિ પરેશાન થતો રહે છે. હવે તો હૃદયને પણ સ્વસ્થ રાખવાની ચિંતા લોકોમાં જોવા મળે છે. યોગ્ય જીવનશૈલી તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ક્યારેક લોકો સપ્લીમેન્ટ લેવાનું પણ પસંદ કરે છે. જોકે, હવે આ બધી બાબતોની ચિંતા છોડી દેવાનો સમય આવી ગયો છે. અમારી સેવાનો લાભ લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો મો.9924861111, ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર, 4,વેદ ગ્રીન શોપિંગ સેન્ટર, શ્રીનાથ બંગ્લોઝ ની સામે, દહેગામ, જિલ્લો ગાંધીનગર ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો

ગાંધીનગરમાં વેલનેસ કોચ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ લઈને આવી ગયા છે. શૈલેષભાઈનો એક જ ધ્યેય છે અને તે એટલે સમાજને તેમના આરોગ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવું. શૈલેષભાઈના વેલનેસ પ્રોગ્રામને ફોલો કરીને રોગપ્રતિકાર શક્તિ વધવાની સાથે સાથે અન્ય શારીરિક તકલીફોમાં પણ રાહત થાય છે. તેમના વેલનેસ પ્રોગ્રામમાં રોગપ્રતિકારક સંભાળ, સાંધા સારા રાખવા, કેલ્શિયમની ઉણપ, પાચન ક્રિયામાં સુધારો, સ્કીનની સંભાળ, મસલ્સ વધારવા, આંખની સંભાળ, વજન જાળવણી કાર્યક્રમ, વ્યક્તિગત પ્રોગ્રામ, હૃદયની સંભાળ, બાળકોની સંભાળ, બાળકો માટે પૌષ્ટિક આહાર, પેટનો ઘેરાવો ઓછો કરવો તેમજ પુરુષ અને સ્ત્રીઓના વ્યક્તિગત પ્રોગ્રામનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ દ્વારા ત્રણ દિવસના ફ્રી ઓનલાઇન ટ્રાયલ પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આજે જ તેમનો સંપર્ક કરો. પોતાની હેલ્થને હેલ્દી બનાવવા માટે આજે જ 9924861111 ઉપર શૈલેષભાઈનો સંપર્ક કરો અને તમારા સ્વાસ્થ્યને લઈને નિશ્ચિંત થઈ જાઓ. અથવા દહેગામ ખાતે ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર, 4, વેદ ગ્રીન શોપિંગ સેન્ટર, શ્રીનાથ બંગ્લોઝ ની સામે રૂબરૂ સંપર્ક કરી શકો છો. ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો

શૈલેષભાઈના વેલનેસ પ્રોગ્રામનો અનેક લોકોને સુખદ અનુભવ પણ થયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકો આનો લાભ લઈ ચૂક્યા છે. દવા વગરનું જીવન કસરત અને ડાયટ કર્યા વગર શરીરમાંથી ચરબી કઈ રીતે ઓછી થઈ શકે અને વજન ઘટ્યા પછી લાઈફ ટાઈમ તેને મેન્ટેન કઈ રીતે રાખી શકાય તેના ઉપર ફ્રી માર્ગદર્શન આપવામાં આવે છે. ગેસ, એસિડિટી, ઢીંચણ અને કમરના દુ:ખાવા, વિટામીન b12 ની ઉણપ, માથાનો દુ:ખાવો, થાયરોઈડ, ડાયાબિટીસ, ઊંઘ ન આવતી હોય જેવી તકલીફો માટે શૈલેષભાઈ પાસે એક નહીં અનેક ઉપાયો છે. અમારી સેવાનો લાભ લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો મો.9924861111, ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર, 4,વેદ ગ્રીન શોપિંગ સેન્ટર, શ્રીનાથ બંગ્લોઝ ની સામે, દહેગામ, જિલ્લો ગાંધીનગર ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો

તમારે બસ  ZOOM એપ ડાઉનલોડ કરીને રાત્રે 8:00 થી 09:00 ના સેશનમાં તેમજ સવારે 7:30 થી 8:30 ના સમયગાળામાં  ત્રણ દિવસ માટે ફ્રી સેશનનું પણ આયોજન કરવામાં આવે છે. આ સેશનમાં ભાગ લેવા માટે માત્ર whatsapp પર HI લખીને નામ સાથેનો મેસેજ શેર કરવાનો હોય છે. તમે જે મેસેજ શેર કરો તેમાં તમારે તમારું નામ, ઉંમર, મોબાઈલ નંબર, શહેર, આરોગ્ય લક્ષ્ય અને વ્યવસાયની વિગતો આપવાની હોય છે. તો હવે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થઈને રાહ જોયા વગર તુરંત જ શૈલેષભાઈનો તેમના વેલનેસ પ્રોગ્રામ માટે સંપર્ક કરો. અમારી સેવાનો લાભ લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો મો.9924861111, ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર, 4,વેદ ગ્રીન શોપિંગ સેન્ટર, શ્રીનાથ બંગ્લોઝ ની સામે, દહેગામ, જિલ્લો ગાંધીનગર ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો

અમારી સેવાનો લાભ આ રીતે તમે લઈ શકો છો
જો તમે તમારા વજન વધારાને લઈ તેમજ હેલ્થને લઈ ચિંતા અનુભવી રહ્યા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ આજે જ અમારો સંપર્ક કરો અને તમારી ચિંતા અમને આપી દો અને તમે થઈ જાઓ બેફીકર. આ માટે તમે અમારા દહેગામ ખાતે વેદ ગ્રીન શોપિંગ સેન્ટર ખાતે આવેલ આવેલ ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર ની મુલાકાત લઈ શકો છો. અથવા ઘરે બેસી પણ તમારે સેવા લેવી હોય તો તેની ડિઝાઇન કરી અમે તમને મોકલી આપીશું. અમારી સેવાનો લાભ લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો મો.9924861111, ગ્રીન ન્યુટ્રિશન સેન્ટર, 4,વેદ ગ્રીન શોપિંગ સેન્ટર, શ્રીનાથ બંગ્લોઝ ની સામે, દહેગામ, જિલ્લો ગાંધીનગર ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો ના હોય.. હવે વજન ઘટાડવાથી લઈને વજનને મેન્ટેન કરવું બન્યું વધુ આસાન : હવે ટેન્શન છોડો અને અમારો સંપર્ક કરો