મોંઘવારીની ચિંતા છોડો : દહેગામ શ્રી ટેલીશોપમાં માત્ર એક રૂપિયો ભરીને આકર્ષક વસ્તુઓ વસાવો 

 

શ્રી ટેલી શોપ તમારી માટે દિવાળી ધમાકા ઓફર લઈને આવ્યું છે : બસ એક રૂપિયો લઇને પહોંચો અને મનગમતી વસ્તુઓ ઘરે લઈ જાઓ* મોંઘવારીની ચિંતા છોડો : દહેગામ શ્રી ટેલીશોપમાં માત્ર એક રૂપિયો ભરીને આકર્ષક વસ્તુઓ વસાવો 

     દિવાળી નજીક આવી રહી છે. ઘરમાં નવી વસ્તુઓ વસાવવાની ઈચ્છા છે પરંતુ બજેટ નથી ? તો હવે નિશ્ચિંત થઈ જાવ. કારણ કે દહેગામમાં આવેલ શ્રી ટેલીશોપ ઘ્વારા દિવાળીના તહેવાળો નિમિત્તે ખાસ ધમાકેદાર ઓફર તમારા માટે રાખવામાં આવી છે. મોંઘવારીની ચિંતા છોડો : દહેગામ શ્રી ટેલીશોપમાં માત્ર એક રૂપિયો ભરીને આકર્ષક વસ્તુઓ વસાવો 

    ખિસ્સામાં એક રૂપિયો મૂકો અને પહોંચી જાઓ દહેગામના શ્રી ટેલીશોપ ખાતે. ઘર માટે મનગમતી વસ્તુ વસાવવા માટેનું સૌથી પ્રિય સ્થળ શ્રી ટેલીશોપ. દિવાળી ધમાકા ઓફરમાં માત્ર એક રૂપિયો ભરીને તમે મોબાઈલ, એલ.ઈ.ડી. ટીવી, ઘરઘંટી, એ.સી., વોશિંગ મશીન, ફ્રીઝ જેવી અનેક વસ્તુઓ વસાવી શકશો. મોંઘવારીની ચિંતા છોડો : દહેગામ શ્રી ટેલીશોપમાં માત્ર એક રૂપિયો ભરીને આકર્ષક વસ્તુઓ વસાવો 

     તો રાહ કોની જુઓ છો ? પહોંચી જાવ શ્રી ટેલીશોપમાં સજાવો તમારા સપનાનું ઘર માત્ર એક રૂપિયામાં. વિવિધ ઓફરો અને સ્પેશિયલ કિંમતે વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ શ્રી ટેલીશોપ દહેગામ.