શુદ્ધ સિંગતેલની શોધમાં છો ? તો પહોંચી જાવ સત્વ મીની ઓઇલ મીલ  

તમારી નજર સામે છે શુદ્ધ તેલ તૈયાર કરીને તેનું પેકેજીંગ કરી આપવામાં આવશે : ગ્રાહકોનો ૧૦૦% રિપીટ રેશીયો ધરાવતી સત્વ મીની ઓઇલ મિલ : ફોન કરીને તેલ તૈયાર કરાવવા માટે પહોંચી જાવ અને પરિવારને દિવાળીએ સ્વાસ્થ્યની ભેટ આપો

હૃદય રોગના વધતાં બનાવો વચ્ચે સ્વાસ્થ્યની દરકાર જરૂરી બની છે. બજારમાં મળતાં ખાદ્ય તેલ કેટલા શુદ્ધ અને સાત્વિક છે તે જાણવું પણ જરૂરી છે. ઘણીવાર ભેળસેળિયા તેલને કારણે સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. બજારમાં અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ ફ્લેવરના ખાદ્ય તેલ ઉપલબ્ધ છે પરંતુ સ્વાસ્થ્ય માટે સિંગતેલને સૌથી સારું અને સાત્વિક માનવામાં આવે છે. પરંતુ બજારમાં મળતા સિંગતેલ પણ શુદ્ધ છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બને છે. અમારો સંપર્ક : સત્વ મીની ઓઇલ મીલ : જીતપુર - બાયડ, મો.૯૬૬૪૭ ૧૪૦૧૫ શુદ્ધ સિંગતેલની શોધમાં છો ? તો પહોંચી જાવ સત્વ મીની ઓઇલ મીલ  

તમે તમારા ઘરમાં જે તેલ લાવો છો શું એ તમારી નજર સામે જ કાઢી આપવાની તૈયારી કોઈ કંપની કે વ્યક્તિએ બતાવી છે ? જો ના, તો તમે હવે તમારી નજર સામે જ તમારા ઘર માટેનું શુદ્ધ સાત્વિક તેલ તૈયાર કરાવી શકો છો. "સત્વ" તેલ સો ટકા શુદ્ધ હોવાથી તેઓ ગ્રાહકોને પોતાની મીલ ફેક્ટરીની પણ મુલાકાત લેવા માટે નિઃસંકોચ આમંત્રણ આપે છે. ઘરના રસોડા જેવી સ્વચ્છતામાં તમારી નજર સામે જ તેલ બનતું હોવાથી અને કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી ન હોવાથી મીલમાં તેલની પ્રોસેસ જોવા માટે પણ ગ્રાહકને આવકારવામાં આવે છે. ભેળસેળિયા તત્વો આ રીતે ગ્રાહકને પોતાની કંપનીમાં પ્રોસેસ જોવા માટે આવકારતી નથી. મોટાભાગના સ્થળોએ પ્રવેશ નિષેધના બોર્ડ લગાડી દેવામાં આવે છે. જોકે આવું "સત્વ"માં નથી થતું. સત્વમાં તમે તેલ બનાવવાની આખી પ્રોસેસને નજરે જોઈ શકો છો અને તમારી સામે જ તેલ તૈયાર કરીને તેનું પેકેજીંગ કરી આપવામાં આવે છે.સત્વ મીની ઓઇલ મિલ બજાર કિંમત કરતા વાજબી ભાવે શુદ્ધ તેલની ખાતરી આપે છે.બજારમાં સમયઆંતરે થતા ભાવની વધ ઘટની અસર ગ્રાહકો પર પડતી નથી. આનંદની વાત એ છે કે સત્વ ઓઇલ ૧૦૦% ગ્રાહકોનો રિપીટ રેશીયો ધરાવે છે. અમારો સંપર્ક : સત્વ મીની ઓઇલ મીલ : જીતપુર - બાયડ, મો.૯૬૬૪૭ ૧૪૦૧૫ શુદ્ધ સિંગતેલની શોધમાં છો ? તો પહોંચી જાવ સત્વ મીની ઓઇલ મીલ  

જીતપુરનું દેશી ધાણીનું શુદ્ધ તેલ ખરીદવા માટે હાલમાં મોટી સંખ્યામાં ગ્રાહકો સત્વ મીલ ખાતે આવે છે. સત્વ મીની ઓઇલ મિલનું શુદ્ધ ગ્રાઉન્ડ નટ ઓઇલ હાલમાં ગૃહિણીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગૃહિણીઓ દ્વારા સિંગતેલનો જ આગ્રહ રાખવામાં આવે છે અને તેમાં પણ નજર સામે સાત્વિક અને શુદ્ધ સિંગતેલ બનીને તેનું પેકેજીંગ કરીને આપવામાં આવે તેનાથી વધુ વિશ્વસનીયતા શું હોઈ શકે ? અમારો સંપર્ક : સત્વ મીની ઓઇલ મીલ : જીતપુર - બાયડ, મો.૯૬૬૪૭ ૧૪૦૧૫ શુદ્ધ સિંગતેલની શોધમાં છો ? તો પહોંચી જાવ સત્વ મીની ઓઇલ મીલ