AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

- ટૂંકમાં એવું કહેવાય કે બાળકોનું ભવિષ્ય એટલે માત્ર ને માત્ર અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ
- સંચાલન અને સગવડોને કારણે દહેગામની ખૂબ જાણીતો શાળા બની છે​

AHMEDABAD PUBLIC SCHOOL : પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ દહેગામ પંથકમાં આવેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ પૈકી અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ એક ખૂબ જ પ્રખ્યાત શાળા છે. અગણિત વિદ્યાર્થીઓના ભાવિને ઘડનાર આ સંસ્થા આજે તેના ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ, સંચાલન અને સગવડોને કારણે દહેગામની ખૂબ જાણીતો શાળા બની છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 યુટ્યુબ પર અમારા વિડીયો જોવા માટે અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

આ અંગે મળતી માહિતી મુજબ દહેગામ પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ એક લોકપ્રિય અને અગ્રેસર શાળા છે. શાળા વિશે વિયૂ નેટવર્ક સાથે વાત કરતાં શાળાના સંચાલક અને આચાર્ય એ જણાવ્યું હતું કે અમારી શાળામાં અમારો હેતુ છે કે, અમારા બાળકો શાળામાં આનંદ ઉલ્લાસ સાથે અભ્યાસ કરે અને હકારાત્મક વલણનું સીંચન થાય. શાળાનો મહત્વનો ધ્યેય છે : “બાળકનો સર્વાંગી વિકાસ”. શિક્ષણ એ જ સફળતાની ચાવી છે. દરેક શાળામાં એક વિશેષતાઓ રહેલી હોય છે તેમ A.P.S.I શાળાની પણ અનેક એવી વિશેષતાઓ રહેલી છે. જેમ કે. બાળક ઉચ્ચ અભ્યાસ કેળવે તે માટે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે અંગ્રેજી માધ્યમ શાળામાં ઉચ્ચ લાયકાત ધરાવતા, અનુભવી તેમજ બાળક પ્રેમી શિક્ષકો ઉપલબ્ધ છે.  શાળામાં ચારેબાજુ કોટ કરેલ છે તેથી બાળક બહાર જવાની કોઈ સંભાવના નથી. શાળામાં અંદર આવેલ કોઈ પણ વ્યકિત એટલે કે સ્ટાફ મેમ્બર્સ પણ ગેટ પાસ વગર બહાર જઈ જ શકતા નથી. આવી અનેક સાવચેતી શાળા પ્રદાન કરે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 અમારા ફેસબુક પેજ પર જવા અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

શાળાનું પોતાનું આધુનિક સુવિધા સજ્જ અને કુદરતી સાનિધ્યમાં બિલ્ડીંગ છે.  શાળામાં નર્સરી, પ્લે ગૃપ, જૂ.કે.જી, સિ.કે.જી વગેરે માટે અનેક એવા અવનવા સાધનો સાથે અલગ વિભાગ છે. શાળામાં અંગ્રેજી માધ્યમ હોવાથી અંગ્રેજીનો લહેકો વધારે પડતો આવે અને હિન્દી ભાષાનો પણ ઉપયોગ કરે છે. નાના- નાના ભૂલકાઓને રમવા માટે એક નહીં અનેક સાધનો ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જોવા માટે અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

A.P.S.I શાળામાં બાળકોને સાંસ્ક્રુતિક કાર્યક્રમો, તહેવારોની ઉજવણી તેમજ અનેક એવા કાર્યક્રમોમાં સંલગ્ન કરીએ છીએ. સરકારશ્રી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ જેવા કાર્યક્રમમાં અમારી શાળાનાં વિદ્યાર્થીઓ તાલુકા સ્તરે પસંદગી પામી રાજ્યકક્ષા સ્તરે આવેલ છે. રમતનો પણ સમય આપવામાં આવે છે અને તે માટેનાં શિક્ષક પણ ઉપલબ્ધ છે. શાળામાં દરેક વિષયવાર તેમજ પ્રવૃત્તિ માટેના આર્ટ અને ક્રાફ્ટ જેવા વિષયો માટે પણ અલગ શિક્ષકો ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 યુટ્યુબ પર અમારા વિડીયો જોવા માટે અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

શાળામાં  બાસ્કેટ બોલ, બેડમિન્ટન, સ્કેટીંગ, વૉલીબોલ, હેન્ડ બોલ, બોક્સ ક્રિકેટ, એથ્લેટીક્સ, રનિંગ ટ્રેક, ક્રિકેટ જેવી રમતો છે. આ બધી જ રમતો માટેનો અલગ વિસ્તાર છે. શાળામાં બાળકોને પૂરા વર્ષમાં બે વખત શૈક્ષણિક હેતુલક્ષી પર્યટન લઈ જવામાં આવે છે. શાળામાંથી તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શાળામાંu બાળકોને ઘરેથી શાળા સુધી ૧૫ થી ૨૦ km સુધી લઈ જવાની વાહનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. શાળામાં ૨૪ કલાક સુરક્ષા છે. શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ યોજાય છે અને તેમનું ચેક-અપ કરાવાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 અમારા ફેસબુક પેજ પર જવા અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

A.P.S.I શાળામાં બાળકોને શિક્ષણ ની સાથે સાંસ્ક્રુતિક અને ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે. સાંસ્ક્રુતિક હોલની પણ સુવિધા છે. શાળામાં બાળકોને મિનરલ વોટર જ આપવામાં આવે છે. ઘરનું જમવાનું અને તમામ શાકભાજી અને ફળફળાદી ઉપર ભાર મૂકવામાં આવે છે. શાળામાં બાળકોને તેમજ બાળકોના શિક્ષણ માટે શિક્ષકોની Workshop પણ યોજવામાં આવે છે. શાળામાં લાયબ્રેરી એટલે કે રસપ્રદ વિવિધ પુસ્તકોનો ભંડાર છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મો. 9099091033, 9099811033 અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જોવા માટે અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય

શાળામાં શિક્ષકો બાળકોના પ્રગતિ માટેની પણ ચર્ચા કરે છે. તે ચર્ચા વાલીઓ સાથે પણ વારંવાર આવશ્યકતા મુજબ ગોઠવાય છે. શાળામાં નબળા બાળકો માટે ઉપચારાત્મક વર્ગોનું પણ આયોજન કરવામાં આવે છે. શાળામાં પ્રોજેક્ટર, ડિજિટલ શિક્ષણ, રમત-ગમતનાં સાધનો વગેરે છે. શાળામાં તમામ વિષયના ઉચ્ચ લાયકાત અને તાલીમ પામેલા શિક્ષકો છે. ઈન્ડોર અને આઉટડોર એક્ટિવિટી પણ થાય છે. ટૂંકમાં એવું કહેવાય કે બાળકોનું ભવિષ્ય એટલે માત્ર ને માત્ર અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ. તો રાહ શું જુઓ છો આજે જ અમારો સંપર્ક કરો. મો. 9099091033, 9099811033 યુટ્યુબ પર અમારા વિડીયો જોવા માટે અહી ટચ કરો AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય AHMEDABAD PUBLIC SCHOOL : દહેગામ પંથકની બેસ્ટ શાળા એટલે પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલ : વાંચો શું છે સુવિધા અને અહી એડમિશન કેમ લેવાય