જ્યાં કલર, હાર્ડવેર, અને પાણીની પાઇપો, મકાન, હોસ્પિટલ, કોલ્ડ સ્ટોરેજ, મોટી મોટી બ્લિડીંગ, સ્કૂલ, કોલેજોની વાત આવે, ત્યાં દહેગામના અમીન હાર્ડવેર સ્ટોરનું નામ સૌપ્રથમ આવે છે. આ એક જૂનું હાર્ડવેર સ્ટોર છે જે ગુણવત્તાની સાથે પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માટે પણ પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
વાત સ્વપ્ન સાકાર થવાની
મીરા અને એના પતિએ નવું ઘર ખરીદ્યું. નવા ઘરમાં એમને પોતાના સ્વપ્નોનું કુકિંગ સ્પેસ બનાવવા માટે જાણકારી જરૂર હતી. એક દિવસ, મીરા અને તેના પતિ દહેગામના અમીન હાર્ડવેર સ્ટોરમાં પહોંચ્યા. અહીંયા કર્મચારીઓની મદદથી એમણે આરંભ કર્યો. જ્યારે તે કલર સેમ્પલ જોવા લાગ્યા ત્યારે ખુદ સ્ટોરના માલિક મૌલિકભાઈ અમીન એમને મદદ કરવા આગળ આવ્યા. તેમને રંગોના અનેક વિકલ્પો બતાવ્યા, જેમ કે ન્યૂરલ ટોન અને જીવંત રંગો. મીરા અને તેના પતિના મનમાં કલરના વિવિધ સંયોજન વિશે વિચારણા થઈ, અને મૌલિકભાઈએ તેમને કેટલાક અનોખા અને આકર્ષક કલરના વિચાર આપ્યા. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
પણ માત્ર રંગ જ નહીં, અમીન હાર્ડવેર સ્ટોરમાં વધુ એક ખૂબ સારી સુવિધા હતી. આ હાર્ડવેર શાખા પણ હતી. મીરા અને તેના પતિને રાંધણ ગૃહમાં નવી પાઈપલાઈન બદલવાની જરૂર હતી. મૌલિકભાઈ એ કામમાં સહાય કરવા માટે આગળ આવ્યા, અને તેમણે નવી પાઇપો અને વાલ્વ પસંદ કરવામાં મદદ કરી. એ પછી, એમણે કામ શરૂ કર્યું. મૌલિકભાઈ અને એમની ટીમ રાંધણ ગૃહમાં નવા રંગ અને પાઈપલાઈન ફીટીંગ બદલવાની કામગીરી શરૂ કરી. એક દિવસમાં, મીરા અને તેના પતિએ પોતાના નવા, સુંદર અને કાર્યક્ષમ રસોડામાં પ્રવેશ કર્યો. કલર અને પાઈપોની અસર એવી હતી કે ઘરની સાથે જીવનમાં પણ નવી ઉર્જા આવી ગઈ. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
"આ સમગ્ર અનુભવ અમીન હાર્ડવેર સ્ટોરને કારણે શક્ય બન્યો," મીરાએ સ્મિત સાથે કહ્યું. "તેમની સેવા અને વિશેષતા કાંઇક અલગ જ છે."
અમીન હાર્ડવેર માત્ર એક સ્ટોર નથી, પરંતુ તે એક પરિવાર છે જે લોકોને તેમના ઘરમાં, ઓફિસોમાં, જુદી-જુદી બિલ્ડિંગોમાં સંતોષ અને સુખ લાવવામાં સહાય કરે છે. રંગો અને પાઈપોની જોડીથી તેઓએ અનેક ઘરોમાં નવી શાંતિ અને ખુશીઓનું રૂપાંતર કર્યું છે. આ બંને ઘટકોએ, ભલે તે કલર હોય કે હાર્ડવેર, ઘરનું હૃદય બન્યું છે. આ રીતે, અમીન હાર્ડવેર ન માત્ર મટેરિયલ્સ વેચે છે, પરંતુ સ્વપ્નને પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
પાંચ દાયકાનો વારસો
અશોકભાઈ ડાહ્યાભાઈ અમીનની આંખોએ એક સપનું જોયું હતું કે અમીન હાર્ડવેર સ્ટોર સમગ્ર દેશમાં નામના મેળવે. એટલું જ નહીં પોતાના સંતાનો ગ્રાહકોને સાચા અર્થમાં ભગવાન સમજી એમની જરૂરિયાત પ્રમાણે કામ કરી આપે. અશોકભાઈના આ સમણાં પાંચ દાયકા પછી પણ સાચા સાબિત થઈ રહ્યા છે. એમના બંને દીકરા દક્ષેશભાઈ અને મૌલિકભાઈ પિતાના નક્શે કદમ પર ચાલી માત્ર આવક માટે નહીં પરંતુ ગ્રાહકની ભાવના સમજી કામ કરે છે. પચાસ વર્ષ જૂની દહેગામની અમીન હાર્ડવેર પેઢીને હવે કોઈ ઓળખની જરૂર નથી. એમના કામનો ડંકો માત્ર ગુજરાતમાં જ નહીં ગંગાતટ વારાણસી સુધી વાગે છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
ઉચ્ચ ગુણવત્તાવાળું મટીરીયલ અમારી પ્રાથમિક્તા
દહેગામના વેપારી મહામંડળમાં અને દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટીના કારોબારી સભ્ય તરીકે કામ કરતા મૌલિકભાઈ અમીન વીયુ નેટવર્ક સાથે વાત કરતા કહે છે, અમારી સાથે અનેક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, હોસ્પિટલ, બિલ્ડર, કોલ્ડ સ્ટોરેજ જોડાયેલા છે. અમારા માટે એ મહત્વનું છે કે અમે ગ્રાહકોને સારા ઉત્પાદનોથી ખુશ રાખીએ. અમે જાણીએ છીએ કે એક સારુ મટીરીયલ જ જરૂરી છે, અને અમે તમને શ્રેષ્ઠ વસ્તુ આપવાની સો ટકા ખાતરી આપીએ છીએ. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
અનેક પ્રોજેક્ટ પર કરે છે કામ
લખનઉ યુનિવર્સિટીના કામ હોય કે પછી વારાણસી બીએસએફ, સીઆરપીએફ કેમ્પના રંગ કામની વાત હોય જ્યાં કલર સપ્લાય કરવાનો હોય ત્યાં અમીન હાર્ડવેર સ્ટોર મોખરે હોય. એસ્ટ્રોલ કલર હોય કે ફીનોલેક્સ પાઈપની વાત હોય દરેક વસ્તુ કંપનીના ભાવથી સાઈટ પર સપ્લાય કરવામાં આવે છે. અનેક પ્રોજેક્ટ સાથે અમીન હાર્ડવેર કામ કરે છે. એશીયન પેઇન્ટ, બીરલા ઓપસ ,બર્જર તથા નેરોલેક તમામ કંપનીના પ્રોજેક્ટના કામ કરે છે. એટલું જ નહીં હોલસેલની સાથે રીટેલ મટીરીયલ્સ પણ દહેગામ અમીન હાર્ડવેર સ્ટોરમાં કાયમ હાજર હોય છે. બિરલા વોલ પટ્ટી, જે.કે વોલ પટ્ટી, એશિયન પેન્ટની તમામ પ્રોડક્ટ, બ્લિડીંગ મટીરીયલની વસ્તુ, પાઈપ ફીટીંગનું વેચાણ પણ સાવ વ્યાજબી ભાવે કરવામાં આવે છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
આ ઉપરાંત દહેગામના અમીન હાર્ડવેરમાં નવા મકાન, ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ હોય કે હોસ્પિટલના કલર તથા એસ્ટ્રાલ પાણી ની ટાંકી તથા પાઇપ ફિટિંગ ,ફિનોલેકસ પાઈપ ફિટિંગ હોલસેલ ભાવે મળશે અને દરેક પ્રકારના હાર્ડવેરનું મટીરીયલ્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. ટૂંકમાં એમ કહી શકાય કે બાંધકામને લગતી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો સરનામું એક માત્ર છે દહેગામનો અમીન હાર્ડવેર સ્ટોર. તો પછી રાહ કોની જોઈ રહ્યા છો દિવાળી આવી રહી છે તમારા ઘર, ઓફિસ, બિલ્ડિંગને નવી સપનાથી રંગો અને પહોંચી જાઓ ફટાફટ દહેગામના અમીન હાર્ડવેર સ્ટોરમાં જ્યાં તમામ મટીરીયલ્સ હાજર મળશે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 99048 94862, 9898190064 વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો