ખેડા જિલ્લામાં કેટલાક તાલુકા શિક્ષક આગેવાનો શાળામાં ભણાવવાને બદલે નેતાગીરીમાં પડ્યા હોવાની બૂમો ઉઠી
- શિક્ષક સંઘના કેટલાક આગેવાનો સંઘની કામગીરીને નામે શાળાને બદલે તાલુકા અને જિલ્લા કચેરીઓમાં જ જોવા મળી રહ્યા હોવાની હાલત
- અગાઉના જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીના સમયમાં જિલ્લાના એકપણ સંઘના નેતા કચેરીમાં જોવા મળતા નહોતા
- જિલ્લા અને તાલુકા કચેરીના કેટલાક અધિકારીઓ કેટલાક નેતાઓ સામે ઘૂંટણિયે પડી ગયા છે તેવા સવાલો ઉઠ્યા
- જૂની પેન્શન યોજના માટે સરકારનું નાક દબાવવાની કોશિશ કરતા કેટલાક શિક્ષકો અને આગેવાનો પોતાની ફરજ દાખવવામાં ઢીલા