અમરેલીઃ POCSO કેસનો આરોપી ઠગ બની ગયો, નકલી પોલીસ બનીને લોકો પાસેથી પડાવતો હતો પૈસા
- અમરેલી બસ સ્ટેન્ડ પર નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવનાર ઉમેશ વસાવાની પોલીસે ધરપકડ
- POCSO કેસમાં આરોપી પહેલેથી જ ફરાર હતો અને પોલીસનો યુનિફોર્મ પહેરીને છેતરપિંડી કરતો હતો.