દહેગામ-નરોડા હાઇવે પર દારૂબંધીની પોલ ખુલી : નશામાં કારચાલકે બે યુવાનોના જીવ લીધા
- શહેરમાં અલગ અલગ કારચાલકોએ નશો કરી અકસ્માત સર્જતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો
- નરોડા દહેગામ રોડ પર પીધેલાએ સાઉથની ફિલ્મ જેવો અકસ્માત સર્જી બે યુવકોના જીવ લીધા
- પૂરઝડપે આવતી ક્રેટા કાર હવામાં ઊડીને સામેથી આવતા એક્ટિવા સાથે અથડાઈ હોવાના સીસીટીવી