આદિવાસીઓનું જાતિ દાખલા માટે આંદોલન યથાવત : મહીસાગરના 128 શાળામાંથી 22 શાળાના SMC સભ્યોના સામૂહિક રાજીનામા, 21 શાળાઓમાં 10માં દિવસે શૂન્ય હાજરી
- જાતિના દાખલા પ્રશ્ને આદિવાસી સમાજે શૈક્ષણિક બહિષ્કાર શરૂ કરીને 22 શાળાના SMC સભ્યોના સામૂહિક રાજીનામાંથી આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું - તાલુકાની 128 શાળાઓમાંથી 21 શાળાઓમાં દસમા દિવસે એક પણ વિદ્યાર્થી હાજર ન રહેતા શિક્ષણ વિભાગ ચિંતિત બન્યું
દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ ? CJI ચંદ્રચુડે મોદી સરકારને કહ્યું નામ, કેટલો સમય રહેશે કાર્યકાળ ?
ગરબા રમીને ઘરે આવી પછી સવારે ઉઠી જ નહીં : મહીસાગરમાં 22 વર્ષની યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
કડાણાના વાવ્યો ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું