દ્વારકામાં અતિવૃષ્ટિની સહાય માટેની ઓનલાઈન અરજીથી ખેડૂતોમાં રોષ.. તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા તાત લાગ્યો લાઇનમાં
- તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સવારથી ખેડૂતો ઉભા રહ્યાં લાઇનમાં
- કલાકો સુધી અરજી ફોર્મ ભરવા લાઇનમાં ઉભા રહેલા ખેડૂતોમાં તંત્રની કામગીરીને લઇ રોષ વ્યાપ્યો