ગ્લોબલ વોર્મિંગની અસર.. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના અને ગીર ગઢડામાં આંબા પર આવી કેરી !
- આંબાવાડીઓમાં ક્યાંક ક્યાંક મોર જોવા મળી રહ્યા છે. ક્યાંક ક્યાંક લટકતી કેરી જોવા મળી રહી છે.
- શિયાળાની શરૂઆતમાં કેરીના પાક જોવા મળવી તે ગ્લોબલ વોર્મિંગની અસર દર્શાવે છે.