સુરતમાં MLA ના કાર્યાલયમાં આગ લાગી : કોમ્પ્યુટર અને ફર્નીચર સહિતનો સમાન બળી ગયો
- સવારે ઓફીસ ખોલ્યા બાદ એસી શરુ કરતા તેમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી - ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
હાર્ટ એટકનો સિલસિલો યથાવત : સુરતમાં ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકના હુમલામાં મોત
લાલબત્તી સમાન કિસ્સો : સોશિયલ મીડિયાની લતને કારણે યુવતીએ આપઘાત કર્યો : ગૂગલનો અવાજ કાનમાં ગૂંજતા ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો
સુરતમાં સસ્પેન્ડેડ ASIએ નેતાની કરી હત્યા, વેવાણ વિશે ગંદી પોસ્ટ મુદ્દે સમજાવવા ગયેલા નેતાને મુક્કો મારતા થયું મોત
કાળજું કંપાવી દે તેવી ઘટના : યુવકે પત્ની અને પુત્રને ઝેર આપી મારી નાખ્યા બાદ કરી લીધો આપઘાત
સુરતમાં પ્રેમીએ દગો આપતા યુવતી બ્રિજની જાળી ઓળંગી ગઈ, TRB જવાનએ નદીમાં કૂદે એ પહેલા જ બચાવી લીધી
વધુ એક ગુજરાતી યુવક કેનેડામાં ગુમ : સુરતનો સ્ટુડન્ટ કેનેડામાં 9 દિવસથી ગુમ, પાટીદાર યુવક છેલ્લે નાયગ્રા ફરતો દેખાયો