ઉમરગામની પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ : દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ફેલાયા
- GIDC ખાતે આવેલી કંપનીમાં ભીષણ આગથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ
- સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી
દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ ? CJI ચંદ્રચુડે મોદી સરકારને કહ્યું નામ, કેટલો સમય રહેશે કાર્યકાળ ?
રેલવે યાત્રી કૃપયા ધ્યાન દે : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે બ્લોકની કામગીરીને કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજની તોફાની બેટિંગ.. વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની સાથે ઉપરવાસની આફત, CM ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતીનો મેળવ્યો તાગ