દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ ? CJI ચંદ્રચુડે મોદી સરકારને કહ્યું નામ, કેટલો સમય રહેશે કાર્યકાળ ?
- ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મોદી સરકારને પત્ર લખીને તેમના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાના નામનો પ્રસ્તાવ મોકલ્યો
- CJI ચંદ્રચુડે કેન્દ્રીય કાયદા મંત્રાલયને પત્ર લખીને જસ્ટિસ સંજીવ ખન્નાને તેમના અનુગામી તરીકે નામાંકિત કર્યા