અમદાવાદમાં સાઉથ સ્ટાઇલ દુર્ઘટના : ક્રેટા કારની રફ્તાર બે યુવાનોનાં જીવ લઇ ગઈ
- નરોડા-દહેગામ રોડ પર દારૂના નશામાં કારચાલકે ડિવાઈડર કૂદી હવામાં ફંગોળાઈને એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા
- અમદાવાદમાં આઠ દિવસમાં નશો કરી વાહન ચલાવવાના કારણે બે મોટા અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યાં