Haryana New Cabinet : પુત્રી માટે મંત્રી પદ, 8 ધારાસભ્યો સાથે મુલાકાત... શું રાવ ઈન્દ્રજીત ભાજપને આંખો બતાવે છે?
- હવે ગુરુગ્રામના બીજેપી સાંસદ અને દિગ્ગજ નેતા રાવ ઈન્દ્રજીત સિંહ પોતાની તાકાત બતાવી રહ્યા
- તેઓ છેલ્લા બે દિવસમાં દક્ષિણ હરિયાણાના કુલ 8 ધારાસભ્યોને મળ્યા