લો બોલો ! ગાંધીનગરમાં સરકારી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જ પ્રતિબંધિત કરેલા કોનોકોર્પસના 1000 વૃક્ષ છે
- સરકારના ઇન્ડેક્સ- બી વિભાગ હસ્તકના સેક્ટર - 17 સ્થિત એક્ઝિબિશન સેન્ટરમાં વૃક્ષોની હાજરી જોઈને સૌ કોઈ ચકિત
- તાજેતરમાં જ વન વિભાગ દ્વારા વૃક્ષના ઉછેર અને રોપવા પર ગાઈડલાઈન જારી કરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો